Uttar Pradesh

કાનપુરમાં બેકાબુ ઈલેક્ટ્રિક બસે ૬ લોકોનો ભોગ લીધો

કાનપુર ઉત્તર પ્રદેશમાં એક બેકાબૂ ઈલેક્ટ્રિક બસે રાત્રે અનેક વાહનોને ટક્કર મારી. આ ઘટના રાત્રે લગભગ ૧૧ઃ૩૦ વાગ્યે ટોટ મિલ ચારરસ્તા પાસે બની હતી. અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પૂર્વ કાનપુરના ડીસીપી પ્રમોદ કુમારે જણાવ્યું કે, માહિતી મળતાની સાથે જ પોલીસ અને એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અકસ્માતમાં ૬ લોકોના મોત થયાની માહિતી મળી […]

Uttar Pradesh

યુએઈમાં ઈઝરાયેલના રાષ્ટ્રપતિની મુલાકાત સમયે હુથી બળવાખોરોએ મિસાઈલ હુમલો કર્યો

ઉતરપ્રદેશ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગ તેમની સંયુક્ત આરબ અમીરાતની પ્રથમ સત્તાવાર મુલાકાતના ભાગરૂપે અબુ ધાબી પહોંચ્યા હતા. પરંતુ આ તકનો ફાયદો ઉઠાવીને યમનના હુથી વિદ્રોહીઓએ અહીં મિસાઈલથી હુમલો કર્યો. સદનસીબે યુએઈએ આ બેલેસ્ટિક મિસાઈલને મધ્ય હવામાં તોડી પાડી હતી. રવિવારે છોડવામાં આવેલી આ મિસાઈલને એર ડિફેન્સ સિસ્ટમની મદદથી તોડી પાડવામાં આવી હતી. યુએઈના સંરક્ષણ મંત્રાલયે […]

Uttar Pradesh

આ ચુંટણી આગામી સદીનો ઈતિહાસ લખશે ઃ અખિલેશ યાદવ

ઉતરપ્રદેશ અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અખિલેશ યાદવ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અખિલેશ હાલમાં આઝમગઢના સાંસદ છે. કરહાલ વિધાનસભા બેઠક પર સાત વખત સમાજવાદી પાર્ટીનો કબજાે રહ્યો છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની લહેર હોવા છતાં, જીઁ ઉમેદવાર સોબરન યાદવે એક લાખથી વધુ મત મેળવ્યા અને તેમના નજીકના હરીફ […]

Uttar Pradesh

કેરળમાં ૯૪ ટકા પોઝીટીવ સેમ્પલમાં ઓમિક્રોન વાયરસ મળ્યા

ઉતરપ્રદેશ જાન્યુઆરીમાં જીનોમ સિક્વન્સિંગ કરાવનારા કોવિડ-પોઝિટીવ સેમ્પલમાંથી ૭૫ ટકા ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું જણાયું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, ડેલ્ટા વેરિઅન્ટ હજુ પણ ઓડિશા, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વધુ છે. છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં કોરોનાના ૫૧,૭૩૯ નવા કેસ નોંધાયા છે. તેમજ ૪૨,૬૫૩ દર્દીઓ સાજા થયા છે અને ૧૧ દર્દીઓના મોત થયા […]

Uttar Pradesh

સમાજવાદી પાર્ટી જિન્નાને સન્માન આપે છે ઃ યોગી આદિત્યનાથ

ઉતરપ્રદેશ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપ સરકારે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના દ્વારા પછાત લોકોને આવાસ, સુરક્ષા આપી છે. ૨.૬૧ કરોડ ગરીબોને શૌચાલય, વીજળી પણ ભાજપની ડબલ એન્જિન સરકારે આપી છે. ભાજપ સરકારે રાશનનો ડબલ ડોઝ પણ આપ્યો છેસીએમ યોગીએ વધુમાં કહ્યું કે જે લોકો પાર્ટી છોડી દે છે તેઓ અસંતુષ્ટ આત્મા છે. તેઓએ […]

Uttar Pradesh

પરિણામમાં ગોટાળાના વિરોધ્ધમાં વિદ્યાર્થીઓએ ટ્રેનમાં આગ લગાવી

ઉત્તરપ્રદેશ ઇઇમ્-દ્ગ્‌ઁઝ્ર પરિણામમાં ગોટાળાના આરોપ બાદ બિહારમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ટ્રેનના વધુ ત્રણ કોચને આગ ચાંપી દીધી છે. રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવના આશ્વાસન બાદ પણ તોફાની વિદ્યાર્થીઓ હિંસક વિરોધ કરતા અટકી રહ્યા નથી. વિદ્યાર્થીઓની સમસ્યાઓને લઈને રેલ્વે મંત્રી વતી એક કમિટી પણ બનાવવામાં આવી છે. રેલ્વે મંત્રીએ વિદ્યાર્થીઓને કમિટી સમક્ષ પોતાનો મત રજૂ કરવા […]

Uttar Pradesh

પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે ટિકિટ આપી છતાં નેતાઓ પાર્ટી છોડી

ઉત્તરપ્રદેશ કોંગ્રેસે તાજેતરમાં જ ૧૨૫ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી અને તેના બીજા જ દિવસે રામપુરની સ્વાર ચમારવા બેઠક પરથી ટિકિટ મેળવનાર યુસુફ અલી યુસુફ સમાજવાદી પાર્ટીમાં જાેડાયા હતા. જાેકે, તેમને સપામાં ટિકિટ ન મળી અને તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા. સાથે જ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આવા નેતાઓને ફરીથી પાર્ટીમાં લેવા જાેઈએ નહીં. […]

Uttar Pradesh

કોંગ્રેસના ઉમેદવાર સુપ્રિયા એરન સમાજવાદી પાર્ટીમાં જાેડાયા

ઉતરપ્રદેશ યુપી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. બરેલી કેન્ટથી કોંગ્રેસના ઉમેદવાર સુપ્રિયા એરન અખિલેશ યાદવની હાજરીમાં સપામાં સામેલ થયા છે. સુપ્રિયા એરન પૂર્વ મેયર છે. સુપ્રિયા એરનના પતિ પ્રવીણ એરન પૂર્વ સાંસદ છે. આ અવસર પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું છે કે પાર્ટીમાં સુપ્રિયા એરનનું સ્વાગત છે. તેઓ કોઇ બહારથી પાર્ટીમાં […]

Uttar Pradesh

માયાવતીએ યુપીના બીજા તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરી

ઉતરપ્રદેશ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) સુપ્રીમો માયાવતી એ આજે બીજા તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. તેની સાથે જ તેમણે કહ્યું કે આજે હું યુપી ચૂંટણીના બીજા તબક્કા માટે ૫૫ સીટોમાંથી ૫૧ ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યું છે. આ વખતે અમે ‘દરેક પોલિંગ બૂથને જીતવાનું છે, બસપાને સત્તામાં લાવવાની છે’ […]

Uttar Pradesh

બરેલીમાં જે.પી.નડ્ડા ડોર-ટુ-ડોર અભિયાનની શરૂઆત કરશે

ઉતરપ્રદેશ ઉત્તરપ્રદેશની ચૂંટણી દરમિયાન નડ્ડાનો આગ્રા પ્રવાસ ખુબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે રાજ્યના પ્રથમ ચરણનું મતદાન ૧૦ ફેબ્રુઆરીએ થવાનું છે અને આ પહેલા પાર્ટી તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ચૂંટણી પંચે રેલીઓને મંજૂરી આપી નથી. નડ્ડા ઓછા પાર્ટી પદાધિકારીઓની સાથે બેઠક કરશે, હાલમાં ભાજપ કાર્યકર્તાઓએ જે.પી.નડ્ડાના સ્વાગતની […]