Uttar Pradesh

યુપીમાં ગોરખપુરથી સીએમ યોગીને સામે ચંદ્રશેખર આઝાદ ઉભા રહેશે

ઉતરપ્રદેશ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ તેમને ગોરખપુર સદર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. વર્ષ ૨૦૧૭માં મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ વિધાન પરિષદના સભ્ય બન્યા. સીએમ બનતા પહેલા યોગી આદિત્યનાથ ગોરખપુરથી લોકસભા સાંસદ હતા. યોગી આદિત્યનાથ વર્ષ ૧૯૯૮માં પ્રથમ વખત ગોરખપુરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા […]

Uttar Pradesh

રાયબરેલીના ધારાસભ્ય અદિતિસિંહે રાજીનામું આપ્યું

ઉતરપ્રદેશ ઉતર પ્રદેશમાં ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયુ છે.મળતા અહેવાલ અનુસાર કોંગ્રેસના રાયબરેલીના ધારાસભ્ય અદિતિ સિંહે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ સોનિયા ગાંધીને પત્ર લખીને રાજીનામુ આપ્યુ છે. તેમણે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં લખ્યુ હતુ કે, હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી […]

Uttar Pradesh

અખિલેશ યાદવ ગોપાલપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે

ઉતરપ્રદેશ સપાના વડા અખિલેશ યાદવ આઝમગઢની ગોપાલપુર બેઠક પરથી ચૂંટણી લડશે. જાે કે, અખિલેશ યાદવ યુપી વિધાનસભાની ચૂંટણી લડશે તે અંગે સમાજવાદી પાર્ટી તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જાે સપાના વડા અખિલેશ યાદવ યુપી વિધાનસભાની ચૂંટણી લડશે તો તેમણે લોકસભાનું સભ્યપદ છોડવું પડશે. અખિલેશ યાદવ હાલમાં આઝમગઢ સીટથી લોકસભાના સાંસદ છે. અગાઉ, ચૂંટણી […]

Uttar Pradesh

ગંગામાં તરતી લાશ ભાજપને વોટ આપશે ? ઃ સંજય રાઉત

ઉત્તરપ્રદેશ સંજય રાઉતે ગોવા વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વિતરણના ભાજપના વલણ અને કાર્યશૈલીની પણ ટીકા કરી હતી. સાથે તેમણે સંકેત આપ્યો કે મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરને ટિકિટ આપવા માટે દિલ્હીમાં બીજેપી હાઈકમાન્ડ પર દબાણ વધી રહ્યું છે. હવે ભાજપ તેમને ટિકિટ આપશે તેવું લાગી રહ્યુ છે. વધુમાં સંજય રાઉતે કહ્યું કે, ‘મારું અનુમાન છે […]

Uttar Pradesh

ભૂલથી વધારે બોલી ગયો, ભાજપ અમારું દુશ્મન નથી ઃ નરેશ ટિકૈતે

ઉત્ત્રરપ્રદેશ સંયુક્ત કિસાન મોરચા સર્વોપરી છે અને જાે આપણે તેનાથી દૂર જઈશું તો તેઓ અમને પણ બહાર કાઢી શકે છે. ટિકૈતે મીડિયાની સામે આવીને ચૂંટણીમાં સમર્થનને લઈને આપેલા નિવેદન પર ખુલાસો કર્યો. આ દરમિયાન નરેશ ટિકૈતને પૂછવામાં આવ્યું કે ગઈકાલે તમારી પાસે આવેલા ગઠબંધનના ઉમેદવારોને તમે કેવા આશીર્વાદ અને સમર્થન આપ્યું? ે નરેશ ટિકૈતે કહ્યું […]

Uttar Pradesh

ભાજપ અને નિષાદ પાર્ટી વચ્ચે સીટોની વાત

ઉત્તરપ્રદેશ ે ઉત્તર પ્રદેશમાં ૪૦૩ સીટો છે. ભાજપ સાથે ગઠબંધનમાં અમને ૧૫ બેઠકો મળી છે. આમાં મોટાભાગની બેઠકો પૂર્વાંચલની છે, જ્યારે કેટલીક બેઠકો પશ્ચિમાંચલની પણ છે. રાજકીય સમીકરણ બદલવાની સાથે અમે કેટલીક સીટોમાં ફેરફાર ઈચ્છીએ છીએ. અમે સીટો પર નહીં પરંતુ જીત પર ધ્યાન આપી રહ્યા છીએ. ર્નિબલ ભારતીય શોષિત હમારા આમ દળ (નિષાદ પાર્ટી)ની […]

Uttar Pradesh

છેલ્લા ૫ વર્ષમાં યુપીની સ્થિતિમાં સકારાત્મક ફેરફારો થયા છે ઃ સીએમ યોગી

ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશનની પ્રક્રિયા શુક્રવારથી શરૂ થઈ ગઈ છે, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ રાજ્યમાં ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પરંતુ હજુ સુધી ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની બાકી છે. જાે કે અગાઉ આ યાદી મકરસંક્રાંતિના અવસર પર જાહેર થવાની આશા હતી અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ […]

Uttar Pradesh

યુપીમાં ભાજપનો ખેલ ખતમ થઈ ગયો છે ઃ શરદ પવાર

ઉતરપ્રદેશ યુપી વિધાનસભા ચૂંટણીને લઈને શરદ પવારે કહ્યુ કે, યુપીમાં ભાજપનો ખેલ ખતમ થઈ ગયો છે, તે હવે છેલ્લી જાેડી સાથે રમી રહી છે. તેમણે વધુમાં કહ્યુ કે મ્ત્નઁ ના નેતાઓ અન્ય પાર્ટીઓમાં જાેડાઈ રહ્યા હોવાથી આ એક બદલાયેલો માહોલ છે. પવારે કહ્યુ કે, યુપી સિવાય ગોવા અને અન્ય રાજ્યોમાં પણ આવું જ થઈ રહ્યુ […]

Uttar Pradesh

યોગી સરકારના ભાજપના મંત્રી ધર્મસિંહ સૈનીએ પાર્ટી છોડી

ઉતરપ્રદેશ ઉત્તરપ્રદેશમાં આ વખતે ૪૦૩ વિધાનસભા સીટો પર સાત તબક્કામાં ચૂંટણી થશે અને મતગણતરી ૧૦મી માર્ચના રોજ થશે. યુપીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત ૧૦ ફેબ્રુઆરીના રોજ રાજ્યના પશ્ચિમી ભાગના ૧૧ જિલ્લાની ૫૮ સીટો પર મતદાનની સાથે થશે. ત્યારબાદ ૧૪ ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કામાં ૫૫ સીટો પર, ૨૦ ફેબ્રુઆરીના રોજ ત્રીજા તબક્કામાં ૫૯ સીટો પર, ૨૩ ફેબ્રુઆરીના […]

Uttar Pradesh

શિકોહાબાદના ધારાસભ્ય મુકેશ વર્માએ છોડ્યો બીજેપીનો સાથ

ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપને છેલ્લા બે દિવસમાં એક પછી એક ઝટકો લાગી રહ્યો છે. બુધવારે ઓ.બી.સી નેતા દારા સિંહ ચૌહાણે યોગી આદિત્યનાથની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસમાં રાજીનામું આપનારા દારા સિંહ પાર્ટીના છઠ્ઠા નેતા છે. આ દરમિયાન કોંગ્રેસના એક ધારાસભ્ય અને એક સપા […]