કોવિડ-૧૯ બાદ ચીનમાં વધુ એક ખતરનાક વાયરસ HMPV ફેલાઈ રહ્યો છે વાયરસથી ચિંતિત છે લોકો, માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી કોરોનાનો ડર હજુ મનમાંથી દૂર નથી થયો કે હવે ચીનમાં વધુ એક વાયરસે તબાહી મચાવી દીધી છે. આ વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV ) છે, જે કોવિડ ૧૯ જેવી જ તબાહી […]
International
પોર્ન સ્ટાર કેસમાં કોર્ટ ૧૦ જાન્યુઆરીએ સંભળાવાશે સજા.. ટ્રમ્પ શપથ પહેલા જઈ શકે જેલમાં!..
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના શપથ ગ્રહણ પહેલા એક નવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દ્ગરૂ્ અનુસાર, પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને મોઢું બંધ રાખવા માટે પૈસા ચૂકવવાના કેસમાં ટ્રમ્પને ૧૦ જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે. શુક્રવારે, આ કેસના જજ જુઆન માર્કોને કહ્યું કે ટ્રમ્પ સજા સંભળાવતી વખતે વ્યક્તિગત રીતે અથવા વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં હાજર […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીલ બાઈડેનને ૧૭ લાખનો હીરો આપ્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૩ માં તેમની યુએસ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ બાઈડેનની પત્ની યુએસ ફર્સ્ટ લેડી જીલ બાઈડેનને સૌથી મોંઘી ભેટ આપી હતી. અમેરિકાના વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે. પીએમ મોદીએ જીલ બાઈડેનને આપેલા હીરાનું વજન ૭.૫ કેરેટ છે અને તેની કિંમત ૨૦ હજાર ડોલર (રૂ. ૧૭ લાખથી વધુ) છે. તે કાર-એ-કલમદાની નામના પ્રખ્યાત […]
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે ભારત સાથે ફરી વાતચીત શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે ભારત સાથે ફરી વાતચીત શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એઆરવાય ન્યૂઝ અનુસાર, ડારે ગુરુવારે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાની અપીલ કરી અને કહ્યું કે ટેંગો (સંવાદ) માટે બેની જરૂર છે. તેમણે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો સુધારવા માટે પોઝિટિવ વાતાવરણ બનાવવાની વાત કરી હતી. તમને જણાવી દઈએ કે ટેંગો […]
કેનેડાનો વધુ એક મોટો ર્નિણય : ઇમિગ્રેશન મિનિસ્ટરે નિર્દેશ જાહેર કર્યો
કેનેડાએ હાલના કેસોના બેકલોગને સાફ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે માતા-પિતા અને દાદા-દાદીની પર્મેનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ સ્વીકારવાનું અસ્થાયી રૂપે અટકાવ્યું છે. ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે નિર્દેશ જાહેર કર્યો છે. કેનેડા ગેઝેટમાં પ્રકાશિત થયેલો નિર્દેશ મુજબ, ફેમિલી રી-યુનિયન માટે સરકારની પ્રતિબદ્ધતાને દેખાડે છે, પરંતુ ગયા વર્ષે સબ્મિટ કરવામાં આવેલી અરજીઓની પ્રક્રિયાને પ્રાથમિકતા […]
ટ્રમ્પ હોટલની બહાર થયેલા ટ્રક બ્લાસ્ટને લઈને ખુલાસો
અમેરિકાના લાસ વેગાસમાં ૧ જાન્યુઆરીએ ટ્રમ્પ હોટલની બહાર થયેલા ટ્રક બ્લાસ્ટને FBIએ આત્મહત્યાની ઘટના ગણાવી છે. આ બ્લાસ્ટને કારણે ૭ લોકો ઘાયલ થયા હતા. FBIએ ટેસ્લા ટ્રકની અંદર મૃત મળી આવેલા માણસની ઓળખ કોલોરાડોના એક અમેરિકન સૈનિક મેથ્યુ લીવેલ્સબર્ગર (૩૭) તરીકે કરી છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, મેથ્યુએ થોડા દિવસો પહેલા તેની પત્ની સાથે ઝઘડો […]
અમેરિકામાં OPT પ્રોગ્રામ નાબૂદ થવાથી ભારતીય વિદ્યાર્થીઓ અને અમેરિકન યુનિવર્સિટીઓ બંનેને નુકસાન થશે
વૈકલ્પિક પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પ્રોગ્રામ, સ્નાતક થયા પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં કામનો અનુભવ મેળવવા માટે ભારતના ઘણા લોકો સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે લોકપ્રિય માર્ગ છે. જાે કે હવે તે હવે વધતી તપાસનો સામનો કરી રહ્યો છે. જેમ જેમ વિદેશી કામદારોના કાર્યક્રમો પર ચર્ચાઓ તીવ્ર બને છે, તેમ OPT નું ભાવિ અનિશ્ચિત બની ગયું છે, જે ભારતીય […]
ચીનમાં ફરી રહસ્યમય વાઇરસ hMPVની તબાહી
શ્વાસ સંબંધી બિમારીઓના કેસમાં વધારો થયો, હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ ચીનમાં ફરી એકવાર હસ્યમય બિમારીએ દસ્તક આપી છે, જેણે ઓનલાઈન ચર્ચાઓ અને અફવાઓને હવા આપી દીધી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે કે ચીનની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સ્મશાન ઘાટો પર ભારે ભીડ છે અને ઘણા વાયરસ જેવા કે […]
ઈલિયાના ડિક્રૂઝએ નવા વર્ષ ૨૦૨૫નું સ્વાગત સુંદર રીતે કર્યું
બોલિવુડની સુંદર અભિનેત્રી ઈલિયાના ડિક્રૂઝએ નવા વર્ષ ૨૦૨૫નું સ્વાગત સુંદર રીતે કર્યું છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. જેમાં ૨૦૨૪માં જાન્યુઆરીથી લઈ ડિસેમ્બર સુધી ખાસ પળની ઝલક દેખાડી હતી. પરંતુ આ વીડિયોમાં એક ખાસ ભાગ ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં ઓક્ટોબર મહિનાની ઝલકે સૌનું ધ્યાન ખેચ્યું છે.જેમાં ઈલિયાના તેની પ્રેગ્નન્સી કિટ બતાવતી […]
ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રખ્યાત રિસોર્ટ માર-એ-લાગો હેડલાઇન્સમાં આવ્યું
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રખ્યાત રિસોર્ટ માર-એ-લાગો સતત હેડલાઇન્સમાં છે. ટ્રમ્પ કહે છે કે મારો રિસોર્ટ સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર છે. ટ્રમ્પ ચૂંટણી જીત્યા ત્યારથી અહીં વિશ્વની સૌથી શક્તિશાળી હસ્તીઓનો ધસારો રહ્યો છે. અહીં દરરોજ થીમ પાર્ટીઓ થઈ રહી છે. ટ્રમ્પના રિસોર્ટની આજીવન સભ્યપદ ફી ૮.૫૦ કરોડ રૂપિયા છે. કાર્ડ વિના અહીં પ્રવેશ નથી. […]










