બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય પ્રભુ દાસની જામીન અરજી આજે બીજી વખત ફગાવી દેવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ડેઈલી સ્ટાર અનુસાર, ચટગાંવ સેશન્સ કોર્ટના જજ સૈફુલ ઈસ્લામે બંને પક્ષોની દલીલો વાંચ્યા બાદ આ ર્નિણય આપ્યો હતો. આ કેસની સુનાવણી લગભગ અડધો કલાક ચાલી હતી. ચિન્મય દાસ પર બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ છે. આ મામલે દેશદ્રોહનો […]
International
અમેરિકાના ન્યૂયોર્કમાં નવા વર્ષ નિમિત્તે સેંકડો વિરોધીઓ ટાઇમ્સ સ્ક્વેરમાં એકઠા થયા
ટાઇમ્સ સ્ક્વેરમાં એકઠા થયેલા લોકોએ ઇઝરાયલ વિરુદ્ધ ત્રીજી ઇન્ટિફાદા શરૂ કરવાની માગ કરી અમેરિકાના ન્યૂયોર્કમાં બુધવારે નવા વર્ષ નિમિત્તે સેંકડો વિરોધીઓ ટાઇમ્સ સ્ક્વેરમાં એકઠા થયા હતા અને ઇઝરાયલ વિરુદ્ધ ત્રીજી ઇન્ટિફાદા શરૂ કરવાની માગ કરી હતી. ઇઝરાયલ વિરોધી પ્લેકાર્ડ લહેરાવતા વિરોધીઓએ કહ્યું- ઝિઓનિઝમ કેન્સર છે, ઇરાન સામે કોઈ યુદ્ધ નહીં અને ઇઝરાયલને તમામ અમેરિકન સહાય […]
UNSCના અસ્થાયી સભ્ય તરીકે પાકિસ્તાનનો ૨ વર્ષનો કાર્યકાળ શરૂ
એમ્બેસેડર મુનીર અકરમે કહ્યું કે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ વિશ્વની સામેના મોટા પડકારોને ઉકેલવામાં ‘સક્રિય અને રચનાત્મક’ ભૂમિકા ભજવશે નવા વર્ષની શરૂઆત સાથે જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઘણા સભ્યો બદલાઈ ગયા છે. હવે પાકિસ્તાને તેમાં અસ્થાયી સભ્ય તરીકે પ્રવેશ કર્યો છે. આજે એટલે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ના અસ્થાયી સભ્ય […]
પાકિસ્તાન આર્મી અને તાલિબાન વચ્ચે સરહદ રેખા ડૂરંડ લાઇન પર યુદ્ધ જેવી સ્થિતિ બની
પાકિસ્તાન આર્મી અને તાલિબાન વચ્ચે સરહદ રેખા ડૂરંડ લાઇન પર યુદ્ધ જેવી સ્થિતિ બની છે. TTP આતંકવાદીઓ દ્વારા ૧૬ પાકિસ્તાની સૈનિકોની હત્યા કર્યા પછી પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના પાક્તિકા અને ખોસ્ત પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાનના આ હુમલામાં લગભગ ૫૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે TTP આતંકવાદીઓ પર હુમલો કર્યો […]
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હોસ્પિટલમાં દાખલ
હવે યારીવ લેવિન કાર્યકારી વડા પ્રધાન તરીકે સેવા આપશે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હોસ્પિટલમાં દાખલ છે. તેમની સતત બગડતી તબિયતને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જ્યાં તેની પ્રોસ્ટેટ સર્જરી કરવામાં આવી હતી. ઓપરેશન સફળ થયું અને પ્રોસ્ટેટ કાઢી નાખવામાં આવ્યું છે. દરમિયાન, જ્યારે નેતન્યાહુ હોસ્પિટલમાં રહે છે, ત્યારે તેમના નજીકના સહયોગી યારીવ લેવિન, […]
કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ થતા પહેલા અને પછીનો ચોકાવનારો વિડીયો સામે આવ્યો
વિમાનની અંદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કઝાકિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનની અંદરનો એક વીડિયો સામે આવ્યો છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં પ્લેનમાં બેઠેલા મુસાફરે જ આ વીડિયો બનાવ્યો હોય તેવું લાગે છે. મુસાફરી દર્દનાક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં વિમાનની અંતિમ પળોને દેખાડવામાં આવી […]
વ્લાદિમીર પુતિને કઝાકિસ્તાનમાં અઝરબૈજાન વિમાન દુર્ઘટનાને દુઃખદ ગણાવી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન એરસ્પેસમાં વિમાન દુર્ઘટના બદલ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવની માફી માંગી છે. આ દુર્ઘટના બુધવારે (૨૫ ડિસેમ્બર) કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક થઈ હતી, જ્યારે વિમાન નંબર ત્ન૨-૮૨૪૩ દક્ષિણ રશિયાથી ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. ક્રેમલિને માહિતી આપી છે કે રાષ્ટ્રપતિ પુતિને આ દુઃખદ ઘટના માટે માફી માંગી છે અને પીડિતોના પરિવારો પ્રત્યે […]
એરકેનેડા ફ્લાઈટમાં લેન્ડિંગ દરમિયાન રનવે પર આગ લાગી પણ ૮૦ લોકોના જીવ બચી ગયા
દક્ષિણ કોરિયા સિવાય આજે કેનેડામાં પણ એક પ્લેન દુર્ઘટના થઈ છે. કેનેડામાં લેન્ડિંગ બાદ ઁછન્ એરલાઈન્સના વિમાનમાં આગ લાગી. એર કેનેડાની ફ્લાઈટ છઝ્ર૨૨૫૯, જે ૮૦ લોકોને સેન્ટ જાેનથી હેલિફેક્સ લઈ જતી હતી, તે એરપોર્ટ પર ઉતરી રહી હતી ત્યારે તે રનવે પરથી સરકી ગઈ હતી અને લેન્ડિંગ ગિયર તૂટી જતાં તેમાં આગ લાગી હતી. જાેકે […]
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશમાં ૧૮૧ના દર્દનાક મોત
દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક પ્લેન રનવે પરથી ક્રેશ થતાં ૧૮૧ લોકોનાં મોત થયાં હતાં. રોયટર્સ અનુસાર, આ દુર્ઘટના એ સમયે બની જ્યારે થાઈલેન્ડથી ઉડાન ભરી રહેલું જેજુ એરનું વિમાન ૧૭૫ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બરોને લઈને એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ […]
બાંગ્લાદેશ સચિવાલયમાં ભીષણ આગ, સરકારી દસ્તાવેજાે બળીને રાખ
સચિવાલયમાં લાગેલી આગને ૬ કલાકની મહેનત બાદ કાબુમાં લાવવામાં આવી હતી, ફાયર બ્રિગેડ સર્વિસે જણાવ્યું હતું કે, “આગ કોઈ અકસ્માત ન હોઈ શકે પરંતુ તે કોઈ કાવતરું હોઈ શકે છે.” ઢાકામાં બુધવારે એક મુખ્ય બાંગ્લાદેશ સચિવાલયની ઇમારતમાં મોટી આગ ફાટી નીકળી હતી, અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં સરકારી દસ્તાવેજાે નાશ પામ્યા હતા. સરકારી દસ્તાવેજાેને નુકસાન […]










