International

રશિયાના રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યને લઈ ઘણા પ્રકારના ઉઠી રહ્યાં છે સવાલો?..

મોસ્કો યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્યને લઈને ઘણા પ્રકારના સવાલ ઉઠી રહ્યાં છે. પુતિનની નવી તસવીર સામે આવી છે, જેમાં તેના હાથને લઈને સારા સમાચાર નથી. હકીકતમાં પુતિન સોજી ગયેલા હાથ સાથે ખુરશીને ચુસ્તપણે પકડેલા જાેવા મળ્યા હતા. પુતિન મંગળવાર (૨૨ નવેમ્બર) એ ક્યૂબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કૈનેલની સાથે એક બેઠકમાં જાેવા […]

International

રશિયાનો યુક્રેનમાં મેટરનીટી વોર્ડ પર કર્યો હવાઈ હુમલો, હોસ્પિટલને બનાવ્યું નિશાન!

કિવ રશિયા હવાઈ હુમલાથી સતત યુક્રેનને નુકસાન પહોંચાડી રહ્યું છે. આ વખતે રશિયા તરફથી ફાયર કરવામાં આવેલી મિસાઇલનું નિશાન એક નવજાત બની ગયું. યુક્રેનના દક્ષિણી જાપોરિજ્જિયા ક્ષેત્રમાં એક મેટરનિટી વોર્ડ પર રશિયાના હુમલા બાદ નવજાત શિશુનું મોત થયું છે. આ હુમલામાં મેટરનિટી વોર્ડની બે માળની બિલ્ડિંગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. રેસ્ક્યૂ ટીમે જણાવ્યું […]

International

ચીનમાં કોરોનાના કેસ વધતા હવે લોકડાઉનની તૈયારીઓ શરુ થશે?!..

બેઈજિંગ ચીનમાં ગુરુવારે સામે આવેલા કોરોનાના કેસના અધિકૃત આંકડાથી ખુલાસો થયો છે કે ચીનમાં મહામારી શરૂ થયા બાદથી કોરોનાના કેસમાં રેકોર્ડ ઉછાળો આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યાં મુજબ કોરોનાના પ્રસારને રોકવા માટે ચીનમાં લોકડાઉન મોટા સ્તર પર ટેસ્ટિંગ અને મુસાફરી સંબંધિત પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. નેશનલ હેલ્થ બ્યૂરોએ કહ્યું છે કે ચીનમાં બુધવારે ૩૧,૪૫૪ […]

International

ચીનમાં છ મહિનામાં પ્રથમવાર કોરોનાથી મોત થયા, ઘણા જિલ્લામાં લૉકડાઉન

બેઇજિંગ ચીનમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે રાજધાની બેઇજિંગમાં છ મહિનામાં પ્રથમવાર પાછલા સપ્તાહે ત્રણ લોકોના મોત થયા છે. તે દેખાડે છે કે કડક ઝીરો કોવિડ પોલિસી પણ કોરોનાને રોકવામાં નિષ્ફળ છે. દુનિયામાં કોરોના વાયરસ પ્રત્યે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. પરંતુ ચીન દુનિયાની મોટી […]

International

સોલોમન આઈલેન્ડમાં ૭.૦ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, સુનામી છે ચેતવણી

ઇન્ડોનેશિયા ઈન્ડોનેશિયા બાદ હવે સોલોમન આઈલેન્ડમાં જાેરદાર ભૂકંપ આવ્યો છે. સોલોમન આઈલેન્ડના માલાંગોમાં આજે વહેલી સવારે પૃથ્વી ધ્રૂજી ઉઠી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ ભૂકંપ જાેરદાર હતો, કારણ કે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૦ માપવામાં આવી હતી. સવારે ૭.૩૩ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જે બાદ લોકો ઘરની બહાર દોડતા જાેવા મળ્યા […]

International

ઈન્ડોનેશિયામાં આવેલા ભયાનક ભૂકંપને કારણે ૧૬૨ લોકોના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત

જાવા ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વીપ જાવામાં સોમવારે આવેલા ભયાનક ભૂકંપને કારણે ૧૬૨ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. લાપતા થયેલા લોકોની સંખ્યા પણ મોટી છે. ભૂકંપ બાદ તબાહીની સ્થિતિ જાેઈને સ્થાનિક લોકો ડરી ગયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૪ હતી. ભૂકંપને કારણે અનેક બિલ્ડિંગોને નુકસાન પહોંચ્યું છે અને લોકોએ પોતાનો […]

International

ભૂકંપથી ઈન્ડોનેશિયાની ધરતી ધણધણી ઉઠી, ૨૦ના મોત અનેક ઘાયલ

ઇન્ડોનેશિયા ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વિપ જાવામાં સોમવારે આવેલા ભૂકંપમાં લગભગ ૨૦ લોકોના મોત થયા. જ્યારે ઓછામાં ઓછા ૩૦૦ લોકો ઘાયલ થયા છે. સિયાંજૂરના પ્રશાસનના પ્રમુખ હરમન સુહરમને કહ્યું કે, હાલ મને જે જાણકારી મળી છે તેમાં અહીંની આ હોસ્પિટલમાં જ લગભગ ૨૦ લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા ૩૦૦ લોકોની સારવાર થઈ રહી છે. તેમાંથી […]

International

ભૂકંપથી ઈન્ડોનેશિયાની ધરતી ધણધણી ઉઠી, ૨૦ના મોત અનેક ઘાયલ

ઇન્ડોનેશિયા ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વિપ જાવામાં સોમવારે આવેલા ભૂકંપમાં લગભગ ૨૦ લોકોના મોત થયા. જ્યારે ઓછામાં ઓછા ૩૦૦ લોકો ઘાયલ થયા છે. સિયાંજૂરના પ્રશાસનના પ્રમુખ હરમન સુહરમને કહ્યું કે, હાલ મને જે જાણકારી મળી છે તેમાં અહીંની આ હોસ્પિટલમાં જ લગભગ ૨૦ લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા ૩૦૦ લોકોની સારવાર થઈ રહી છે. તેમાંથી […]

International

બાળકોના ફેવરિટ ગ્રીન પાવર રેન્જરનું મોત, પત્નીએ છૂટાછેડા બાદ આત્મહત્યાની આશંકા

વોશિંગ્ટન અમેરિકન અભિનેતા જેસન ડેવિડ ફ્રેન્કનું રવિવારે નિધન થયું છે. અહેવાલો અનુસાર, ‘પાવર રેન્જર્સ’ સ્ટાર જેસન ડેવિડ ફ્રેન્ક, જેઓ ટોમી ઓલિવર અથવા ગ્રીન રેન્જર તરીકે જાણીતા છે, તેમનું ૪૯ વર્ષની વયે અવસાન થયું છે. જેસન ડેવિડ ફ્રેન્કના મેનેજર જસ્ટીન હંટે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફ્રેન્કનું નિધન થયું છે. જાેકે, તેમણે મૃત્યુનું કારણ અને […]

International

ફેસબુકે ઉમેરેલા નવા નિયમો અનુસાર પ્રોફાઇલમાં તમે આ વિગતો નહીં લખી શકો

વોશિંગ્ટન ફેસબુક યુઝર્સની પ્રોફાઇલમાંથી માહિતીની કેટલીક કેટેગરી દૂર કરશે. તમારી ફેસબુક પ્રોફાઇલ હવે તમારી જાતીય પસંદગી, ધાર્મિક મંતવ્યો, રાજકીય મંતવ્યો, સરનામાં પ્રદર્શિત કરશે નહીં. મેટા-માલિકીની ફેસબૂક સોશિયલ મીડિયા સાઇટે આ ફેરફારોની જાહેરાત કરી છે અને તે ૧ ડિસેમ્બરથી અમલમાં આવશે. આ ફેરફારો સૌ પ્રથમ સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ મેટ નાવરા દ્વારા જાેવામાં આવ્યા હતા. ટિ્‌વટર પર […]