બેઈજિંગ ભારત અને ચીન વચ્ચે વર્ષ ૨૦૧૭માં ડોકલામ વિવાદ પેદા થયો, ત્યારબાદ બંને દેશો વચ્ચે પેદા થયેલો તણાવ હજુ ચાલુ છે. આ વિસ્તારમાં પોતાનો દાવો મજબૂત કરવા માટે ચીને ભૂતાનમાં દબાણ કરવાનું શરુ કર્યું છે. એક સેટેલાઈટ નકશામાં ભૂતાનના ક્ષેત્રમાં ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીના કબજાવાળા વિસ્તારોમાં અને નવા વસાવેલા ગામો જાેઈ શકાય છે. સેટેલાઇટ […]
International
ખશોગી હત્યા કેસમાં સાઉદી પ્રિન્સને અપાયેલી છૂટથી ફસાયું ગયું અમેરિકા!?..
વોશિંગ્ટન ચર્ચિત પત્રકાર જમાલ ખશોગીની હત્યાના મામલામાં સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને છૂટ આપીને ખરાબ રીતે ફસાયેલા અમેરિકાએ પોતાના ર્નિણયનો બચાવ કર્યો છે. અમેરિકાએ કહ્યું કે આવું પહેલીવાર નથી કે અમે કોઈ નેતાને આ છૂટ આપી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વના કેટલાય નેતાઓને પહેલા પણ અમેરિકામાં કેસ […]
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ ફિલિપાઈન ટાપુ પ્રાંતની મુલાકાતથી ચીનને ફરી પડકાર!
મનિલા યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ રવિવારથી શરૂ થનારી ફિલિપાઇન્સની તેમની મુલાકાત દરમિયાન તેના સંરક્ષણ માટે અમેરિકાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરશે. ફિલિપાઈન્સની તેની યાત્રા દરમિયાન, હેરિસ પલવાન, એક ટાપુ પ્રાંતની પણ મુલાકાત લેશે, જેનો કિનારો વિવાદિત દક્ષિણ ચીન સાગર સાથે જાેડાયેલો છે. અમેરિકા ચીન પર દક્ષિણ ચીન સાગરના નાના દાવેદાર દેશોને ધમકી આપવાનો આરોપ લગાવી રહ્યું […]
બ્રિટનમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન સ્ક્રીન પર આ વિડિયોથી બધા શરમમાં મુકાયા
બ્રિટેન કોરોના વાયરસના સંક્રમણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્ટમાં થોડા સમયથી વર્ચ્યુઅલ સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન બ્રિટનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, સુનાવણી દરમિયાન અચાનક, સ્ક્રિન પર મોટા અવાજની સાથે એડલ્ટ ક્લિપ દેખાવા લાગી. પછી શું હતું, ગુસ્સે ભરાયેલા ન્યાયાધીશે તરત જ કેસ રદ કરી દીધો અને તપાસના આદેશ આપ્યા. જે […]
કેમ દર વર્ષે ૨૦ નવેમ્બરે જ ઉજવાય છે વિશ્વ બાળ દિવસ? જાણો આ રોચક ઈતિહાસ વિષે…
વોશિંગ્ટન બાળ દિવસનું વાત આવે તો બધા જ લોકોના મગજમાં પહેલા ૧૪ નવેમ્બરની તારીખ યાદ આવી જાય છે.ભારતમાં બાળ દિવસની ઉજવણી દેશના પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ પર થાય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય અથવા વિશ્વ બાળ દિવસ આ દિવસે નહીં પરંતુ દર વર્ષે ૨૦ નવેમ્બરે ઉજવવામાં આવે છે. દિવસ આંતરરાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા, વિશ્વભરના બાળકોમાં જાગૃતિ […]
પહેલીવાર પુત્રી સાથે દેખાયા કીમ જાેંગ ઉન, તાનાશાહની તસવીર દુનિયાભરમાં થઇ વાયરલ
ઉત્તરકોરીયા વર્તમાન સમયમાં નોર્થ કોરિયાના કિમ જાેંગ ઉન દુનિયાના સૌથી મોટા તાનાશાહ ગણાય છે. વર્ષો સુધી તેના પરિવાર વિશે પણ લોકો પાસે કોઈ માહિતી નહોંતી. વર્ષ ૨૦૧૨ સુધી તો એવી માહિતી પણ કોઈની પાસે નહોંતી કે કિમ જાેંગ ઉન પરિણીત છે. આતો એકવાર તે જાહેરમાં પોતાની પત્ની સાથે દેખાયા અને દુનિયાએ તેની નોંધ લીધી. અલબત્ત […]
અમેરિકાએ લેબમાં તૈયાર થયેલી મીટને માર્કેટમાં વેચાણ, ખપતની પરવાનગી આપી
વોશિંગ્ટન અમેરિકાએ શુક્રવારે એક મોટો ર્નિણય કર્યો છે. ત્યાં લેબમાં તૈયાર માંસના વેચાણ અને ખપતની અનુમતિ આપવામાં આવી છે. આમ કરનાર અમેરિકા દુનિયાનો બીજાે દેશ બનવા જઇ રહ્યો છે. યૂએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ શુક્રવારે કહ્યું કે તે કેલિફોર્નિયાની એક કંપની અપસાઇડ ફૂડ્સને તમામ જરૂરી સેફ્ટી અને ક્વોલિટી ચેક બાદ લેબમાં તૈયાર માંસ […]
ટ્વીટર પર ટ્રમ્પની વાપસી, ટ્રમ્પ પર ટ્વીટરે કેમ મુક્યો હતો પ્રતિબંધ, જાણો..
વોશિંગ્ટન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટિ્વટર પર વાપસી થઈ છે. ટિ્વટરના નવા માલિક એલોન મસ્કે ટિ્વટ કરીને સત્તાવાર રીતે આ અંગેની જાહેરાત કરી છે. એક દિવસ પહેલા, મસ્કે ટિ્વટર પર વપરાશકર્તાઓને પૂછ્યું હતું કે શું ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવું જાેઈએ. મતદાનના પરિણામોની વાત કરીએ તો ૫૨ ટકા લોકોએ ટ્રમ્પના ખાતાને પુનઃસ્થાપિત […]
ઋષિ સુનક સરકારે બ્રિટેનમાં મંદી આવતા અર્થવ્યવસ્થાને બચાવવા મોટી જાહેરાત કરી
બ્રિટેન બ્રિટન આર્થિક મોરચા પર સંઘર્ષ કરી રહ્યું છે. તેની અર્થવ્યવસ્થા સંકોચાતી જાય છે. આ દરમિયાન પ્રધાનમંત્રી ઋષિ સુનકે આર્થિક મંદીને દૂર કરવા માટે ઘણા પગલાં ભરવાની જાહેરાત છે. બ્રિટિશ સરકારે ૫૫૦૦૦ કરોડ પાઉન્ડનો પિસ્કલ પ્લાન રજૂ કરવા કહ્યું છે. નાણાકીય મંત્રી જેરમી હંટે સરકારે ઇમરજન્સી બજેટનો ખુલાસો કર્યો છે જેમાં ટેક્સના દરમાં મોટો વધારો […]
મિડ ટર્મ ઈલેક્શનમાં હાઉસની ૨૧૮ સીટો જીતી બહુમત મેળવ્યો
વોશિંગ્ટન અમેરિકામાં ૨૦૨૪માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે. ટ્રમ્પ બુધવારે જ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટી તરફથી દાવેદારીનું એલાન કરી ચૂક્યા છે. તેની જાહેરાતના એક દિવસ પછી ડોનલ્ડ ટ્રમ્પની પાર્ટીએ મિડ ટર્મ ચૂંટણીમાં સંસદના નીચલા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમત હાંસલ કરી લીધો છે. તેને રિપબ્લિકન પાર્ટી માટે પ્લસ પોઈન્ટ […]










