સિંગાપુર એક પેસેન્જનર ફ્લાઈટમાં સીટબેલ્ટને લઈને ભારે બબાલ જાેવા મળી. ફ્લાઈટને ઉડાવનારા એક પાઈલટે કેટલાક લોકો દ્વારા સીટબેલ્ટ પહેરવાનો ઈન્કાર કરવામાં આવતા લેન્ડિંગ રદ કરવા માટે મજબૂર થવું પડ્યું અને ફ્લાઈટમાં અરાજકતા સર્જાઈ ગઈ. જેવું બાલીથી સિંગાપુર માટે વિમાન પોતાના ડેસ્ટિનેશનની નજીક પહોંચ્યું કે મુસાફરોને લેન્ડિંગની તૈયારી કરવા માટે પોતાનો સીટબેલ્ટ બાંધવાનો નિર્દેશ આપવામાં આવ્યો. […]
International
ઈંગ્લેન્ડમાં તોફાનને કારણે બેકાબૂ સ્થિતિ, પૂરના કારણે હાઈવે પર ફસાયા વાહનો
કોર્નવોલ યુકેના સસેક્સ શહેરમાં હવામાને સ્થાનિક લોકોની હાલત દયનીય બનાવી દીધી છે. અહીં હાઈવે છ૨૬ પર પૂરના પાણીને કારણે એક પછી એક ૨૦ કાર ફસાઈ ગઈ. જેના કારણે સ્થાનિક પોલીસે સામાન્ય લોકો માટે આ હાઇવે બંધ કરવો પડ્યો હતો. અચાનક પડેલા વરસાદને કારણે અહીં વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. એમ્સવર્થના એ૨૫૯ પશ્ચિમથી ફિશબોર્નની પૂર્વમાં […]
એક મહિલાની ફ્લાઇટ છૂટી જતા એર હૉસ્ટેસ સાથે કરી ઝપાઝપી, વીડીયો થયો વાઈરલ
વોશિંગ્ટન મેક્સિકોના એરપોર્ટ પર એક મહિલા અમીરાત એરલાઈનના ચેક ઈન સ્ટાફ પર હુમલો કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ૧ નવેમ્બરના રોજ કેપ્ચર થયેલી આ ક્લિપમાં મહિલા બૂમો પાડી રહી હોવાનું, અન્ય મુસાફરો પર સૂટકેસ ફેંકી રહી હોવાનું અને જ્યારે સ્ટાફે સલામતી માટે બોલાવ્યા ત્યારે ચેક-ઇન ડેસ્ક તોડવા લાગી હોવમું જાેઈ […]
અમેરિકાએ લીધો રશિયાનો પક્ષ!? પોલેન્ડમાં પડેલી મિસાઈલોનો ખુલાસો કર્યો
વોશિંગ્ટન રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પોલેન્ડમાં મિસાઈલ પડવાની ચોંકાવનારી ઘટનાથી સમગ્ર દુનિયાભરમાં ખળભળાટ વ્યાપી ગયો છે. નાટો સભ્ય દેશોના ભવાં ચડી ગયા અને તૈયારીઓ કરવા માંડી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ રશિયા પર આરોપ લગાવ્યા પરંતુ હવે અમેરિકાએ જે ખુલાસો કર્યો છે તેનાથી યુક્રેનના રાષ્ટ્રપતિ માટે શરમજનક સ્થિતિ ઊભી થઈ શકે તેમ છે. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ […]
NASA નું મૂન મિશન હાઈડ્રોજન લીક થવાથી બે વખત મળી નિષ્ફળતા
વોશિંગ્ટન હાઈડ્રોજન લીક થવાથી બે વખત લોન્ચમાંથી ચૂકી ગયેલ અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનું આર્ટેમિસ-૧ ફરી એકવાર બુધવારે બપોરે ૧૨ઃ૧૭ કલાકે લોન્ચ કરવામાં આવ્યું. આ પહેલાં ૨૯ ઓગસ્ટ અને ૩ સપ્ટેમ્બરે લોન્ચિંગ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ટેકનિકલ કારણોસર આર્ટેમિસ-૧ના લોન્ચિંગને ટાળી દેવામાં આવ્યું હતું. પરંતુ આખરે નાસાએ મૂન મિશનને લોન્ચ કરીને અંતરિક્ષની દુનિયામાં મોટી […]
ઇન્ડોનેશિયાએ ય્-૨૦ સમિટની અધ્યક્ષતા ભારતને સોંપી, પ્રધાનમંત્રીએ કહ્યું,”આ ગર્વની વાત છે”
બાલી ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાઇ રહેલા ય્-૨૦ સંમેલનમાં ભારતને ય્-૨૦ ની સત્તાવાર રૂપથી અધ્યક્ષતા મળી ગઇ છે. સંમેલનના બીજા દિવસે મેજબાન દેશએ ભારતને આગામી વર્ષે અધ્યક્ષતા કરવાની જવાબદારી સોંપી છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જાેકો વિડોડોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ય્-૨૦ ની અધ્યક્ષતા સોંપી છે. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે ય્-૨૦ ની અધ્યક્ષતા દરેક ભારતીય માટે ગર્વની […]
સગીરોને યાતનાઓ આપીને માતા-પિતાને આંદોલન બંધ કરાવવા ધમકી આપી
તહેરાન ઈરાનમાં હિજાબ વિરોધી આંદોલન સતત ઉગ્ર થઈ રહ્યું છે. બીજી તરફ, સરકાર આંદોલનમાં સામેલ લોકોને ભારે યાતનાઓ આપી રહી છે. સુરક્ષા દળો એ બાળકોને પણ પકડી રહ્યા છે, જે આ આંદોલનમાં ભાગ લઈ ચૂક્યા છે. ઈરાની અધિકારીઓના મતે, આંદોલનકારીઓની ઉંમર સરેરાશ ૧૫ વર્ષ છે. આ આંકડો કહે છે કે, યુવાનોની સાથે કિશોરોએ પણ આ […]
નાસાએ ચંદ્ર માટે આર્ટેમિસ-૧ કર્યું લોન્ચ
વોશિગ્ટન અમેરીકી સ્પેસ સેન્ટર નાસા તેના ચંદ્ર મિશન માટે તૈયાર છે. નાસા મિશન મૂન માટે દોઢ મહિના પછી ફરી એકવાર તેનું આર્ટેમિસ-૧ રોકેટ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. તે તેના લોન્ચિંગ સમયથી લગભગ ૧૦ મિનિટ મોડું લોન્ચ કરવામાં આવ્યું હતું. અગાઉ તેને ભારતીય સમય અનુસાર રાત્રે ૧૧.૩૪ કલાકે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવાનું હતું. […]
કોંગ્રેસ પાર્ટીની ઓફિસમાં કાર્યકર્તાઓએ બઘડાટી બોલાવી,૪ સમર્થક ગંભીર રીતે ઘાયલ
ચેન્નાઈ ચેન્નાઈમાં કોંગ્રેસ પાર્ટી હેડક્વાર્ટરમાં બે ગ્રુપ વચ્ચે મંગળવાર રાતે ભારે હોબાળો થયો હતો. આ હોબાળો એટલો વધી ગયો હતો કે, વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. હકીકતમાં જાેઈએ તો, તમિલનાડૂથી પસાર થયેલી ભારત જાેડો યાત્રા બાદ મતવિસ્તારમાં પાર્ટીનો ઝંડો ફરકાવાની ચર્ચા થઈ રહી હતી. આ દરિયાન બોલાચાલીની વાત સામે આવી. આ હિંસક અથડામણ ટીએનસીસી […]
પોલેન્ડમાં મિસાઈલ અટેક થતાં અમેરિકાના રાષ્ટ્રપતિએ ઈંડોનેશિયામાં ઈમરજન્સી બેઠક બોલાવી
ઈંડોનેશિયા અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને બુધવારે સવારે ઈંડોનેશિયામાં ય્૭ અને દ્ગછ્ર્ં નેતાઓની એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં નાટોના સભ્ય દેશ પોલેન્ડમાં એક રશિયામાં બનેલી મિસાઈલ પડવાની ઘટનામાં ૨ લોકોના મોત મામલા પર ચર્ચા કરશે. કહેવાય છે કે, મિસાઈલ વિસ્ફોટના સમાચાર મળ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને તેમના સ્ટાફને રાતમાં જગાડીને આ સમાચાર આપ્યા. ત્યાર બાદ […]





