બ્રિટેન બ્રિટનના પ્રધાનમંત્રી પદની રેસમાં પહેલાં રાઉન્ડના મતદાન બાદ ભારતીય મૂળના ઋષિ સુનક ૮૮ વોટો સાથે ટોપ પર છે. અત્યારે સુનક ઉપરાંત વધુ પાંચ દાવેદાન પ્રધાનમંત્રીની રેસમાં છે. બ્રિટનના નવા પ્રધાનમંત્રી સત્તારૂઢ કંજર્વેટિવ પાર્ટીના નેતાના રૂપમાં નિવર્તમાન પ્રધાનમંત્રી બોરિસ જાેનસનનું સ્થાન લેશે. સુનક ઉપરાંત આ યાદીમાં વિદેશ મંત્રી લિઝ ટ્રસ, વાણિજ્ય મંત્રી પેની મોર્ડેંટ, પૂર્વ […]
International
વિશ્વના આ નેતાઓ દેશ છોડીને ભાગ્યા હતા ચાલો જાણીએ
વોશિંગ્ટન શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ દેશ છોડી દીધો છે. તે માલદીવ નાસી ગયા છે. રાજીનામું આપ્યા વિના ભાગી જતાં લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. તેની પહેલાં ગોટાબાયા રાજપક્ષેએ ૧૩ જુલાઈએ રાજીનામું આપવાની વાત કહી હતી. પરંતુ તે રાજીનામું આપ્યા વિના દેશ છોડીને નાસી ગયા. જેનાથી હવે […]
શ્રીલંકા સામે ઓસ્ટ્રેલિયાનો ઈનિંગ અને ૩૯ રને કારમો પરાજય
વોશિંગ્ટન શ્રીલંકાના બેટ્સમેન દિનેશ ચંદીમલની બેવડી સદી તેમજ ડાબોડી બોલર પ્રભાત જયસૂર્યા દ્વારા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં નવોદિત દ્વારા કરાયેલા ચોથા સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની મદદથી શ્રીલંકા સામે પ્રવાસી ઓસ્ટ્રેલિયાનો એક ઈનિંગ અને ૩૯ રને કારમો પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે અંતિમ સેશનમાં નાટ્યાત્મક રીતે નવ વિકેટ ગુમાવતા ટેસ્ટનો એક દિવસ બાકી હતો ત્યાંજ ધબડકો થયો હતો. શ્રીલંકાએ […]
માઈકલ જેક્સનના ૩ ગીતને સ્ટ્રીમિંગ સાઈટ પરથી હટાવી લેવામાં આવ્યા
વોશિંગ્ટન ફેમસ સિંગર અને ડાન્સર માઈકલ જેક્સન મોટાભાગે પોતાના ગીતોને લઈને ચર્ચામાં રહ્યા હતા. કલાકાર ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમના ગીતો આજે પણ દર્શકોનું મનોરંજન કરે છે. આ બધી વાત એટલા માટે થઈ રહી છે કારણકે માઈકલ જેક્સનનાં ૩ ગીતને સ્ટ્રીમિંગ સાઈટ પરથી હટાવી લેવામાં આવ્યા છે. માઈકલના આ ગીતો પર એવો દાવો […]
હોલીવુડના જીન હાર્લો અને તેના બીજા પતિ પોલ બાયર્ન વિશે જાણો…
વોશિંગ્ટન દુનિયામાં પ્રેમ અને રહસ્ય બંને એકસાથે ભેગા થાય તો સમસ્યા ઉકેલવી ખૂબ મુશ્કેલ બની જાય છે..જી હા હોલીવુડમાં પણ એક પ્રેમની આવી જ કંઈક વાર્તા છે…આ અંગે પત્રકાર અને લેખકોએ ઘણું બધું રિસર્ચ કર્યું..પરંતુ આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી…આ કેસ જીન હાર્લો અને તેના બીજા પતિ પોલ બાયર્નનો છે.જે ૧૯૩૦ના દાયકાની હોલીવુડ […]
દુનિયાના સૌથી મોટા કાર્ગો વિમાન બેલુગા વિમાન ચેન્નઈ એરપોર્ટ પર ઉતર્યું
ચેન્નાઈ ચેન્નઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૧૧ જુલાઈ ૨૦૨૨ના દિવસે એરબસ કંપનીનું બેલુગા વિમાન પહેલીવાર ઉતર્યુ. તેને સત્તાવાર રીતે એરબસ- છ૩૦૦-૬૦૮જી્ (સુપર ટ્રાન્સપોર્ટર) કહેવાય છે. તેને બેલુગા એટલા માટે કહેવામાં આવે છે. કેમ કે તેની ડિઝાઈન બેલુગા વ્હેલ જેવી જ છે. હવે તમે વિચારી રહ્યા હશો કે દુનિયાના સૌથી મોટા કાર્ગો વિમાનમાંથી એક એવું વિમાન ચેન્નઈમાં […]
જાે બાઈડનની પુત્રી હંટર બાઈડન પર વેશ્યાવૃતિનો કેસ થઈ શકે છે
અમેરીકા હંટર બાઇડન મુસીબતમાં આવી શકે છે. હંટર બાઇડને પાંચ મહિનામાં એસ્કોર્ટ્સ પર ૩૦ હજાર ડોલર એટલે કે લગભગ ૨૪ લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. હંટરે એક યૂક્રેની મહિલાને ચેક આપ્યો હતો. બેંકોએ આ લેણદેણને સંદિગ્ધ ગતિવિધિ ગણાવતાં રેડ ફ્લેગ કરી દેવામાં આવ્યો હતો. જેપી મોર્ગન ચેજએ એક સંદિગ્ધ ગતિવિધિ રિપોર્ટ દાખલ કરી હતી. જેમાં […]
અમેરિકી ડ્રોનના હુમલામાં સીરિયાના પ્રમુખનું મોત થયું
અમેરીકા અમેરિકી ડ્રોન હુમલામાં ઇસ્લામિક સ્ટેટ સીરિયા પ્રમુખનું મોત થયું છે. પેંટાગને જાણકારી આપી છે. અમેરિકી મીડિયાના અનુસાર સીરિયામાં ઇસ્લામિક સ્ટેટનો એક ટોચનો નેતા, માહેર અલ-અગલ, મંગળવારે સવારે અમેરિકી હવાઇ હુમલામાં મોતને ભેટ્યો છે. પેંટાગન સેંટ્રલ કમાંડના પ્રવક્તાએ એએફપીએ જણાવ્યું કે માહેર અલ-અગલ સીરિયામાં જિંદયારિસ પાસે મોટરસાઇકલની સવારી કરતી વખતે માર્યો ગયો હતો અને તેના […]
લંડનના રસ્તા પર ફરતી જાેવા મળી લોરેન ગોટલીબ
લંડન પ્રખ્યાત અભિનેત્રી અને ડાન્સર લોરેન ગોટલીબના કેટલાક ફોટોઝ હાલમાં વાયરલ થઇ રહ્યા છે. અભિનેત્રીને બોલીવૂડમાં એક અલગ ઓળખાણ મળી છે, પરંતુ હાલમાં તે લંડનમાં છે. તસવીરો શેર કરતા લોરેને કેપ્શનમાં લખ્યું કે, ‘ન્ર્હર્ઙ્ઘહ ૈજ ટ્ઠઙ્મુટ્ઠઅજ ટ્ઠ ર્ખ્ર્તઙ્ઘ ૈઙ્ઘીટ્ઠ’. અભિનેત્રી આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરોમાં લોરેન એક ખૂબ જ કિંમતી પર્સને […]
વસ્તી વિસ્ફોટ કોઈ ધર્મની નહીં પરંતુ દેશની સમસ્યા ઃ મુખ્તાર અબ્બાસ નકવી
વોશિંગ્ટન પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ટ્વીટ કરીને કહ્યું કે ‘પુષ્કળ વસ્તી વિસ્ફોટ કોઈ ધર્મની નહીં, પરંતુ દેશની સમસ્યા છે. તેને જાતિ, ધર્મ સાથે જાેડવી યોગ્ય નથી.’ અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે હાલમાં જ કહ્યું હતું કે વસ્તી નિયંત્રણ કાર્યક્રમ સફળતાથી આગળ વધે, પરંતુ ડેમોગ્રાફિક અસંતુલનની સ્થિતિ પણ પેદા ન થઈ […]









