વોશિંગ્ટન નાસાએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી પ્રથમ રંગીન કોસ્મિક ઇમેજ રિલીઝ કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આ ફોટો સૌથી પહેલા જાેયો હતો. આ તસવીર જેમ્સ વેબ ટેલિસ્કોપમાંથી લેવામાં આવી છે, જે વિશ્વનુ સૌથી મોટુ અને સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ છે. આ તસવીર નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને […]
International
‘વર્ક ફ્રોમ હોમ’ કર્મચારીઓ માટે કાયદાકીય અધિકાર
નેધરલેંડ નેધરલેંડની સરકારે વર્ક ફ્રોમ હોમના કર્મચારીઓ માટે કાનૂની અધિકાર બનાવવાની તૈયારી કરી લીધી છે. ગત અઠવાડિયે ડચ સંસદના નિચલા ગૃહે આ સંબંધમાં કાયદો પસાર કર્યો. યૂરોપીય દેશને હવે સીનેટમાંથી મંજૂરી મળવાની રાહ છે. હાલની વ્યવસ્થામાં નેધરલેંડમાં એંપ્લોયર કારણ વિના કર્મચારીને ઘરથી કામ કરવાના કોઇપણ અનુરોધને અસ્વિકાર કરી શકે છે. નવા કાયદા અંતગર્ત ઇંપ્લોયર્સને એવા […]
ચીનના યુવકને ૨૦ વર્ષથી માસિક-ધર્મના કારણે લોહી નીકળતું હતું
ચીન ચીનના ૩૩ વર્ષના આ યુવકની ઓળખ સાર્વજનિક કરવામાં આવી નથી. યૂરિનમાં ઘણા વર્ષોથી આવી રહેલી સમસ્યાને ડોક્ટરોએ એક સર્જરી દ્વારા દૂર કરી. આ યુવક ૨૦ વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. પરંતુ સતત ઘણા દિવસો સુધી દુખાવો દુર થયો ન હતો અને બ્લીડિંગ પણ વધુ થયું તો ડોક્ટરોએ મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેને […]
લંડનમાં વધતી ગરમી વચ્ચે ટ્રેનના પાટાઓ પર આગ લાગી
યુકે લંડનમાં એક પુલ પર ટ્રેનના પાટાઓ પર આગ લાગી ગઇ, જ્યારે શહેરમાં વધતા જતા તાપમાન વચ્ચે એક તણખલાએ લાકડાના બીમને સળગાવી દીધા. વેડ્સવર્થ રોડ અને લંડન વિક્ટોરિયાની વચ્ચે એક રેલવે ટ્રેક પર થઇ. દક્ષિણ પૂર્વ રેલવેના મેનેજમેન્ટ નિર્દેશક સ્ટીવ વ્હાઇટે ટિ્વટર પર આગનો એક ફોટો શેર કર્યો અને આગળ પર તાત્કાલિક એક્શન માટે રેલ […]
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અત્યંત મહત્વનું નિવેદન આપ્યું
યુએન ભારતીય સ્થાયી મિશનના કાઉન્સિલર પ્રતિક માથુરે ેંદ્ગજીઝ્ર માં કહ્યું કે ભારત યુક્રેનની સ્થિતિ અંગે ખુબ ચિંતિત છે. સંઘર્ષના પરિણામસ્વરૂપ પોતાના લોકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે જીવન અને અગણિત દુખોનું નુકસાન થયું છે. તેમણે વધુમાં કહ્યું કે અમારું માનવું છે કે નિર્દોષ લોકોના જીવની કિંમતે કોઈ સમાધાન નીકળી શકે નહીં. અમે એ […]
નેવાદા રાજ્યની મહિલા ગર્ભાવસ્થાને લઈ સોશિયલ મીડીયા પર છવાઈ
નેવાદા યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ નેવાદા રાજ્યની એક મહિલાએ તેની ગર્ભાવસ્થાને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ૨૯ વર્ષની આલિયાના રોડ્રિગ્ઝ તેના મોટા બેબી બમ્પ માટે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આલિયાના તેના બેડ બેબીબમ્પને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર પણ બની છે. જાે કે, બૉડી શેમિંગ વિશે કરવામાં આવેલી શરમજનક ટિપ્પણીઓ છતાં […]
સાઉથ આફ્રિકાના જાેહાન્સબર્ગમાં ફાયરિંગમાં ૧૪ના મોત
સાઉથ-આફ્રિકા સાઉથ આફ્રિકાના સોવેટો ટાઉનશિપમાં જાેહાન્સબર્ગ પાસે ફરી એકવાર ગોળીબાર થયો છે. આ ફાયરિંગમાં ૧૪ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. પોલીસ લેફ્ટનેન્ટ ઇલિયાસ માવેલાએ જણાવ્યું કે, ગોળીબાર મોડી રાતે લગભગ ૧૨.૩૦ વાગ્યાની આસપાસ થયો હતો. પોલીસ લેફટનેન્ટે જણાવ્યું કે જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે ૧૨ લોકોના મોત થયા હતા. માવેલાએ કહ્યું કે ૧૧ […]
૬૯ વર્ષની ઉંમરમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પિતા બનશે
રશિયા યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરીથી પિતા બનવા જઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તે પોતાની જિમનાસ્ટ પ્રેમીની સાથે વધુ એક બાળકના પિતા બનવા માટે તૈયાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલના પહેલાં જ બાળકો છે. અફવા છે કે હવે ૬૯ વર્ષના પુતિનની પ્રેમિકા હવે […]
ઓસ્ટ્રેલિયાએ મજૂબત પ્રારંભ સાથે સ્મિથ- મેરનસ લબુશેનની સદી
ઓસ્ટ્રેલિયા મેરનસ લબુશેન અને અનુભવી બેટ્સમેન સ્ટિવ સ્મિથે શાનદાર સદી ફટકારતાં પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ શુક્રવારથી અહીં શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં શ્રીલંકા સામે મજબૂત પ્રારંભ કરીને પાંચ વિકેટે ૨૯૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો.ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ સ્મિથ અને લબુશેનને બાદ કરતાં તેણે નિયમિતપણે વિકેટો ગુમાવી હતી. બાકીના બેટ્સમેન ખાસ નોંધપાત્ર યોગદાન […]
દેશમાં આગામી પ દિવસ અતિભારે વરસાદની આગાહી
વોશિંગ્ટન ભારતીય હવામાન વિભાગ દ્વારા આવનારા ૫ દિવસો સુધી વરસાદને લઈને એલર્ટ જાહેર કરેલું છે. જેમાં મહારાષ્ટ્ર, ગોવા, ઓડિસા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ સહીત અન્ય રાજ્ય નો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં શનિવારે અને રવિવારે વધુ વરસાદ આવવાની સંભાવના જણાઈ રહી છે. હવામાન વિભાગે આવનારા ૨૪ કલાક માટે મુંબઈ અને ગોવામાં રેડએલર્ટ […]










