વોશિંગ્ટન ઘણીવાર અંતરિક્ષમાં એવી ઘટનાઓ બનતી હોય છે જે આપણને વિચારતા કરી મુકે છે. આવી જ કંઈક હાલ સોશિયલ મીડિયા યૂઝર્સ સાથે થઈ રહ્યું છે. ગૂગલ મેપ પર દરિયાના કિનારે એક અજાણી જલમગ્ન વસ્તુ જેને આપણે ેંર્જીં કહી શકીએ તે જાેવા મળી. સોશિયલ મીડિયા યૂઝર્સ માટે આ એક મોટો કોયડો બની ગયું છે. જેને એક […]
International
બ્રિટનના એક રેલ્વે સ્ટેશનની નીચેથી મળી સુરંગ વિડીયો થયો વાયરલ
બ્રિટેન ઇન્ટરનેટ પર એક વીડિયો ખૂબ ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયો જાેઇને લોકો ખૂબ કંદ્યૂઝ જાેવા મળી રહ્યા છે. જાેકે એક વ્યક્તિએ ટિકટોક પર એક એવો વીડિયો શેર કર્યો છે. જેને જાેઇને બધના હોશ ઉડી ગયા છે. આ છોકરાએ દાવો કર્યો છે કે વીડિયોમાં બતાવવામાં આવેલા રેલવે સ્ટેશનની નીચે એક સુરંગ મળી છે. તેણે […]
અમેરિકાના ઇલિનોયસ પ્રાંતમાં જુલાઇ પરેડ દરમિયાન ગોળીબારમાં ૬ના મોત
શિકાગો અમેરિકી પ્રાંત ઇલિનોયસ શિકાગો ઉપનગરમાં ૪ જુલાઇની પરેડ દરમિયાન ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. તો બીજી તરફ ૧૬ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક રિપોર્ટ અનુસાર એક બંદૂકધારી દુકાનની છત પરથી પરેડમાં સામેલ લોકો પર ગોળીબારી કરવા લાગ્યા. તેનો સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ […]
બ્રિટનમાં સ્તન કેન્સર પીડિત મહિલાને દવા આપી કેન્સર ભગાડ્યો
લંડન બ્રિટનની એક હોસ્પિટલમાં ડોક્ટરોએ જબરદસ્ત કમાલ કરી નાખ્યો છે. એક ક્લિનિકલ ટ્રાયલ બાદ ભારતીય મૂળની ૫૧ વર્ષની મહિલામાં સ્તન કેન્સર હોવાના કોઈ જ પુરાવા જાેવા મળ્યા નહીં. મહિલાને થોડા વર્ષ પહેલા જણાવવામાં આવ્યું હતું કે તે ગણતરીના મહિનાની મહેમાન છે. માનચેસ્ટરના ફેલોફીલ્ડની જાસમિન ડેવિડ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવામાં સફળ પરીક્ષણ બાદ હવે સપ્ટેમ્બરમાં તેના લગ્નની […]
કર્ણાટકની સિની શેટ્ટી મિસ ઈન્ડિયા બની
વોશિંગ્ટન જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત ફંક્શનમાં સિનીના માથે મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવાયો, તો બીજી તરફ રાજસ્થાનની રૂબલ શેખાવત ફેમિના મિસ ઈન્ડિયા-૨૦૨૨ની ફર્સ્ટ રનર-અપ બની, સાથે જ ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાણ સેકન્ડ રનર-અપ જાહેર કરાઈ. આ ત્રણેય સુંદરીઓને પસંદ કરવા માટે જજ પેનલમાં એક્ટ્રેસ નેહા ધૂપિયા સહિત મલાઈકા અરોરા, ડિનો મોરિયા, પૂર્વ ક્રિકેટર મિતાલી રાજ, […]
બિલ ગેટ્સએ નોકરી શોધી રહેલા લોકોને ખાસ સંદેશ આપ્યો
વોશિંગ્ટન માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સને દુનિયામાં કોણ ઓળખતું નથી. તેમની સફળતા જ એવી છે કે હવે મોટાભાગના લોકો માટે પ્રેરણા બની ગયા છે. બિલ ગેટ્સને મળેલી સફ્ળતાએ જણાવ્યું કે માણસના સપના ખરેખર સાચા થાય છે. બસ જરૂર હોય છે તેના સખત મહેનત અને ધૈર્ય રાખવાની. હાલમાં બિલ ગેટ્સનો રિઝ્યૂમ ખુબ ચર્ચામાં છે. જાેકે આ […]
મંકીપોક્સના યુરોપમાં ૨ અઠવાડિયામાં જ ૩ ગણા કેસ નોંધાયા
યુરોપ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને યૂરોપમાં મંકીપોક્સને વધુ ફેલાતો રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનું આહવાન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે ગત બે અઠવાડિયામાં મહાદ્રીપમાં કેસ ત્રણ ગણા વધી ગયા છે. તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ નેટવર્કે મંકીપોક્સ વાયરસને મહામારી જાહેર કર્યો હતો. જાેકે ઉૐર્ં એ તાજેતરમાં તેને મહામારી ગણવાની ના પાડી દીધી છે. […]
ટાઈટેનિકની અભિનેત્રી અવતાર ૨ ફિલ્મમાં ખતરનાક અવતારમાં જાેવા મળશે
વોશિંગ્ટન ‘અવતાર’ ફિલ્મને દુનિયાભરમાં ઘણી પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર હોલીવુડ ફિલ્મની યાદીમાં સામેલ છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવતાં જ સોશ્યલ મીડિયા પર ચાહકો એક્ટિવ થઈ ગયા છે. હવે પોસ્ટર ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ‘અવતાર ૨’નું ટાઈટલ ‘અવતારઃ ધ વે ઑફ વૉટર’ રાખવામાં આવ્યું છે, ફિલ્મમાં કેટ […]
અમેરિકાના ઓહિયોમાં ૭૨ વર્ષના વ્યક્તિના શરીરમાંથી સિટી જેવો અવાજ આવે છે
વોશિંગ્ટન તમે દુનિયામાં ચિત્ર વિચિત્ર બીમારીઓ વિશે સાંભળ્યું હશે. કેટલીક બીમારીઓ ઘણી જૂની હોય છે તો કેટલીક નવી. કેટલીક બીમારીઓ એવી હોય છે કે તેમને સમજમાં આવે જ્યારે કેટલીક તો એવી કે જેના વિશે સાંભળીને ડોક્ટર્સ પણ ચોંકી જાય. આવો જ એક મામલો અમેરિકાના ઓહિયોમાં સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિને અજીબોગરીબ બીમારી થઈ ગઈ […]
૨ જુલાઈએ વર્લ્ડ યુએફઓ દિવસ ઉજવવામાં આવે છે જાણીએ આના વિશે
વોશિંગ્ટન ઈંગ્લિશમાં જેને ેંર્હ્લં કહે છે, તેની આધિકારીક પુષ્ટિ આજ સુધી નથી થઈ પરંતુ તેની ચર્ચા વર્ષોથી થતી આવી છે. આવા જ અજાણ્યા પદાર્થો એટલે કે ેંર્હ્લં વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્લ્ડ ેંર્હ્લં ડે મનાવવામાં આવે છે. વર્ષ ૨૦૦૧માં તેની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસે ેંર્હ્લંનો અભ્યાસ કરતા લોકો એકઠાં થાય છે અને […]









