International

કંઝર્વેટિવ પાર્ટી એક નવા નેતા અને પ્રધાનમંત્રીની ચૂંટણી કરશે ઃ બોરિસ જાેનસન

લંડન બોરિસન જાેનસને બ્રિટનના પ્રધાનમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. દેશના નામે સંબોધનમાં જાેનસને આ જાહેરાત કરી છે. જાેનસને કહ્યુ કે તેમની કંઝર્વેટિવ પાર્ટી એક નવા નેતા અને પ્રધાનમંત્રીની ચૂંટણી કરશે. દેશને સંબોધતા તેમણે કહ્યું- મને મારી સિદ્ધિઓ પર ગર્વ છે. નવા નેતા ચૂંટાયા સુધી તે આ પદ પર રહેશે. દેશને સંબોધિત કરતા જાેનસને કહ્યુ […]

International

બ્રિટનના નવા વડાપ્રધાન સીક્રેટ બેલેટથી ચુંટવામાં આવશે

લંડન બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જાેનસને પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેમના વિરુદ્ધ પોતાની જ કંઝર્વેટિવ પાર્ટીમાં બળવો થયો હતો. ત્યારબાદ હવે તેમણે સત્તાવાર રીતે પીએમ પદેથી રાજીનામુ આપી દીધું છે. પરંતુ જાેનસન પદ પર ત્યાં સુધી બન્યા રહેશે, જ્યાં સુધી નવા પ્રધાનમંત્રીની નિમણૂંક થશે નહીં. બ્રિટનમાં પ્રધાનમંત્રી ચૂંટવાની એક અલગ અને ખાસ પ્રક્રિયા […]

International

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્જાે આબે પર હુમલા અંગે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

જાપાન શિંજાે આબે પર આ હુમલો નારા શહેરમાં થયો. જ્યારે હુમલો થયો ત્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા. હુમલો થયા બાદ તેઓ ઢળી પડ્યા. તેમના શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. શિંજાે આબે અચાનક આમ પડી જતા ત્યાં હાજર લોકોને પહેલા તો કઈ સમજમાં આવ્યું નહી. શિંજાે આબે પર આ હુમલો શુક્રવારે સ્થાનિક સમય મુજબ સવારે […]

International

જાપાનના પૂર્વ વડાપ્રધાનની હત્યાનો આરોપી પૂર્વ નેવી સૈનિક છે

જાપાન જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજાે આબે પર નારા શહેરમાં ભાષણ દરમિયાન હુમલો થયો. તેમના પર ફાયરિંગ થયું. આ ઘટના બાદ શિંજાે આબે બેભાન થઈને પડી ગયા. અફરાતફરીમાં તેમને હેલિકોપ્ટરથી હોસ્પિટલ લઈ જવાયા. શિંજાેની હાલત ખુબ જ નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. હુમલાખોરને પોલીસે પકડી લીધો છે. જાે કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે […]

International

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેનું નિધન

જાપાન જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેનું નિધન થઇ ગયુ છે. આજે શુક્રવારે હુમલાકોરે આબેને ગોળી મારી હતી. તે નારા શહેરમાં ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. થોડાક જ સમયમાં ગોળી ચલાવનાર સંદિગ્ધની ધરપકડ કરી લેવામાં આવી છે. ૬૭ વર્ષીય શિંઝો આબે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી સાથે જાેડાયેલા હતા. વર્ષ ૨૦૦૬-૦૭ દરમિયાન વડાપ્રધાન રહ્યા હતા. આબેની છબી […]

International

વિશ્વનું સૌથી મોટું મંદિર કમ્બોડિયામાં આવેલું છે

કમ્બોડિયા દુનિયાના સૌથી મોટા મંદિરનો આકાર દિલ્હીના અક્ષરધામ મંદિર કરતા લગભગ ૪ ગણો છે. મંદિરની ખાસ વાત એ છે કે તેની ચારેબાજુ ખાઈ તરીકે સુરક્ષા કવચ બનાવવામાં આવેલું છે. જેની પહોળાઈ ૭૦૦ ફૂટ જેટલી છે. મંદિર એક ઊંચા ચબૂતરા પર સ્થિત છે જેમાં ત્રણ ખંડ છે. આ ત્રણેય ખંડોમાં મૂર્તિઓ બનાવવામાં આવી છે. પ્રત્યેક ખંડથી […]

International

ફ્રાન્સની એક નર્સ સોશિયલ મિડીયા પર ફેમસ બની લાખો કમાય છે

ફ્રાંસ ફ્રાન્સની એક નર્સે પણ ઘણી લોકપ્રિયતા મેળવી છે. નામ કમાવાની સાથે તેણે ઘણી કમાણી પણ કરી છે. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી કોઈએ તેનો ચહેરો જાેયો નથી. હા, તે પોતાની ઓળખ છુપાવીને જ ફેમસ થઈ છે. આ ફ્રેન્ચ નર્સની ઓળખ લેક્સી નામથી થઈ છે. તે તેના ફોટા ઓનલાઈન એડલ્ટ સાઈટ […]

International

દુબઈમાં રહેતા ભારતીયને લકી ડ્રોમાં ૨૧ લાખ જીત્યા

દુબઈ સંયુક્ત આરબ અમીરાતમાં મહઝૂઝ વીકલી ડ્રો નો વિજેતા રાતોરાત કરોડપતિ બની ગયો છે. પ્રથમ વિજેતાએ ૧ કરોડ દિરહામ જીત્યા છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે ૨૧ કરોડ થાય છે. આ સિવાય અન્ય ઘણા લોકો વિજેતા બન્યા, જેમાં એક ભારતીય પણ સામેલ છે. સ્ટ્ઠરર્ડેડ વીકલી ડ્રોમાં લકી પ્રાઇઝ વિનરે બધા પાંચ અંકોને મેચ કર્યા હતા. આ […]

International

બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે રાજીનામું આપ્યું

બ્રિટેન બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે રાજીનામું આપી દીધું છે. સુનકે પ્રધાનમંત્રી બોરિસ જાેનસનને પત્ર લખીને રાજીનામું આપી દીધું છે. તેમાં તેમણે તેમની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે. ઋષિ સુનકે પોતે ટ્‌વીટ કરી તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે જનતા આશા કરે છે કે સરકાર યોગ્ય, ગંભીર અને સક્ષમ રીતે […]

International

મિસ ઈન્ડિયા ૨૦૨૨ બનેલી સિની શેટ્ટીએ માર્કેટિગં કંપનીમાં પણ કામ કર્યું હતું

વોશિંગ્ટન સિની શેટ્ટી હજુ ૨૧ વર્ષની છે. અને તેણે મિસ ઇન્ડિયા ૨૦૨૨ પેજન્ટમાં કર્ણાટકનું પ્રતિનિધત્વ કર્યું છે. જાેકે, તેનો જન્મ મુંબઇમાં થયો છે. સિની શેટ્ટીએ એકાઉન્ટ એન્ડ ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે હજુ પમ ચાર્ટડ ફાઇનેન્શિયલ એનાલિસ્ટનું ભણે છે. સિની શેટ્ટી ભણવાની સાથે સાથે મિસ ઇન્ડિયા ૨૦૨૨ની તૈયારી કરતી હતી. ઇટાઇમ્સનાં રિપોર્ટ અનુસાર, તેણે એક […]