વોશિંગ્ટન ૨૪ જુનના રોજ અમેરિકામાં સુપ્રીમકોર્ટે મહિલાઓના ગર્ભપાતના સંવિધાનિક હક પર રોક લગાવી છે. હવે અમેરિકામાં ગર્ભપાત એક ગુનો માનવામાં આવશે. ૧૯૭૩ના ચર્ચિત ઇર્ી દૃજ ઉટ્ઠઙ્ઘીના ર્નિણયને બદલવામાં આવ્યો છે. જે અગાઉ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવામાં આવ્યો હતો. વિશ્વભરમાં આ ર્નિણયની ચર્ચા થઈ રહી છે. વિરોધ થઈ રહ્યો છે. ફેમિનિસ્ટ ગ્રુપ્સે સુપ્રીમ કોર્ટના આ ર્નિણયની […]
International
આંતકવાદ અને જેહાદીઓથી હિન્દુત્વને બચાવવું જરૂરી છે ઃ ડચ સાંસદ
નેધરલેંડ ઉદયપુરની ઘટના બાદ એક ટ્વીટમાં નેધરલેન્ડના સાંસદ ર્ગિટ વિલ્ડર્સે કહ્યું કે ‘ભારત, હું તમને એક મિત્ર માનીને કહી રહ્યો છું, અસહિષ્ણુતા પ્રત્યે સહિષ્ણુ થવાનું બંધ કરી દો. જેહાદીઓ, આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ સામે હિન્દુત્વની રક્ષા કરો. ઈસ્લામના તૃષ્ટિકરણ ન કરો નહીં તો તેની કિંમત ચૂકવવી પડશે. હિન્દુઓને એવા નેતાઓની જરૂર છે જે તેમની સો ટકા […]
વડાપ્રધાન મોદીનું યુએઈના રાષ્ટ્રપતિ નાહયાએ ગળે લગાવી સ્વાગત કર્યું
યુએઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીમાં ય્૭ શિખર સંમેલનમાં, વૈશ્વિક પડકારોના કાયમી સમાધાનો પર બે દિવસ સુધી ચાલેલી ઉપયોગી વાર્તાઓમાં ભાગ લીધા બાદ મંગળવારે સંયુક્ત અરબ અમીરાત પહોંચ્યા. પ્રધાનમંત્રી મોદી ખાડી દેશમાં ેંછઈ ના પૂર્વ રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન પર વ્યક્તિગત રૂપથી શોક વ્યક્ત કરશે. તમને જણાવી દઇએ કે નાહયાનની લાંબી બિમારી […]
જી-૭ દેશ રશિયાથી સોનાના આયાત પર પ્રતિબંધ લગાવે ઃ જાે બાઇડેન
વોશિગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડને કહ્યું છે કે જી ૭ના સભ્ય દેશ રશિયાથી સોનાની આયાત પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરવા જઇ રહ્યાં છે.યુક્રેન પર રશિયાના હુમલા બાદ લગાવવામાં આવી રહેલ પ્રતિબંધોની કડીમાં આ નવો પ્રતિબંધ હશે.બાઇડેને એક ટ્વીટમાં કહ્યું કે રશિયા પોતાના સોનાના વેચાણથી અનેક અબજાે રૂપિયા કમાઇ લે છે. દુનિયાના સાત મુખ્ય વિકસિત દેશોના […]
અમેરિકામાં ટ્રેન પાટા પરથી ઉતરી જતાં અનેકના મોત ઃ ૫૦ થી વધુ ઘાયલ
મિઝોરી અમેરિકાના મિઝોરીમાં સોમવારે ડમ્પ ટ્રક સાથે અથડાયા બાદ એક એમટ્રેક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે અને ૫૦થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. કેન્દ્રએ લખ્યું, “૨૭ જૂને બપોરે ૧૨ઃ૪૨ વાગ્યે સીટી, લોસ એન્જલસથી શિકાગો જતી સાઉથવેસ્ટ ચીફ ટ્રેન ૪ બીએનએસએફ ટ્રેક પર પૂર્વ તરફ […]
બ્રિટનના વડાપ્રધાનનો આગામી ચુંટણી જીતવાનો દાવો
લંડન બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેનસનના એ વાદાની સાથે જ કંઝરવેટિવ પાર્ટીના અનેક સાથીઓને નારાજ કરી દીધા છે કે તે આગામી સામાન્ય ચુંટણીમાં સત્તાધારી પાર્ટીનું નેતૃત્વ કરવા માટે યોગ્ય રસ્તા પર છે.આ અઠવાડીયાની શરૂઆતમાં પેટાચુંટણીમાં મતદારોએ વિરોધ પક્ષ લેબર પાર્ટીના પક્ષમાં મતદાન કરી કંઝરવેટિવ પાર્ટીને પાર્ટીગેટ કૌભાંડ અને જીવન જરૂરીયાત પર ખર્ચ વધારવાને લઇ દંડિત કરી […]
સાઉદી એરેબિયા બાદ બહેરીનમાં હિન્દુ મંદિરનું નિર્માણ થશે
બહેરીન સાઉદી એરેબિયા બાદ આ મુસ્લિમ દેશમાં ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સલમાન બિન હમાદ અલ ખલીફાએ સાઉદી અરેબિયામાં બીએપીએસ હિન્દુ મંદિરના વડા સાથે મુલાકાત કરી હતી.અબુ ધાબીના હિન્દુ મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિનિધિમંડળે મનામાના રાજવી મહેલમાં ક્રાઉનને મળ્યા હતા. મધ્ય પૂર્વમાં બહેરીન […]
બાડમેરમાં ચાલુ બસમાંથી નીચે ઉતરતા યુવકમાથું ફાટી જતા ઘટનાસ્થળે જ મોત
બાડમેર રાજસ્થાનનાં બાડમેરમાં મોડી રાત્રે એક ખાનગી ચાલુ બસમાંથી ઉતરતી વખતે યુવક બસનાં ટાયર નીચે આવી ગયો હતો. આ દુર્ઘટનામાં માથું ફાટી જવાથી યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સમગ્ર ઘટના સામે લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. ઘટના બાડમેર જિલ્લાના આરજીટી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. દુર્ઘટના બાદ પોલીસે મૃતદેહને ગુડામાલા ખાતે પોસ્ટમોર્ટમ […]
પોપસિંગર શકિરા અજાણ્યા લવલેટર્સથી પરેશાન થઈ
વોશિગ્ટન પોપસિંગર શકિરા પર્સનલ લાઈફના કારણે પાછલા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. શકિરાએ બોય ફ્રેન્ડ ગેરાર્ડ પિક સાથેના વર્ષો જૂના રિલેશનશિપનો અંત લાવી દીધો છે. સ્પેનનો ફૂટબોલર ગેરાર્ડ પિક અન્ય મહિલાને ડેટ કરતો હોવાથી સેપરેશન થયુ હોવાનું કહેવાય છે. શકિરાએ સેપરેશન એનાઉન્સ કર્યા બાદ હવે નવા ન્યૂઝ આવ્યા છે. જે મુજબ શકિરાને કોઈ લવ લેટર્સ લખીને […]
ટોમ ક્રૂઝની ફિલ્મ ટોપ ગને બોક્સ ઓફિસ પર એક બિલિયનનો આંક વટાવ્યો
વોશિગ્ટન ટોમ ક્રૂઝની ફિલ્મ ટોપ ગન મેવરિક્સે બોક્સઓફિસ પર એક મહિનો પૂર કર્યો છે અને દરેક વીકમાં આ ફિલ્મ નવી ઊંચાઈઓ આંબી રહી છે. ધમાકેદાર ઓપનિંગ બાદ બોક્સઓફિસ કલેક્શનનો ગ્રોથ સતત વધી રહ્યો છે. જુરાસિક વર્લ્ડ ડોમિનિયન, એલ્વિસ અને લાઈટયર જેવી એક્શન ફિલ્મો સાથે સીધો મુકાબલો હોવા છતાં ટોમ ક્રુઝની ફિલ્મ અડીખમ રહી છે. ઓપનિંગ […]










