યુક્રેન બ્રિટન યુક્રેનને સૈન્ય સહાય અને આર્થિક સહાયનું પેકેજ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ દેશ પર રશિયાના હુમલાના વધી રહેલા ખતરા વચ્ચે આવું કરવામાં આવી રહ્યું છે. આ માહિતી બ્રિટિશ સરકારના પ્રવક્તાએ આપી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન રશિયા સાથેના મડાગાંઠને સમાપ્ત કરવા અને યુક્રેનને સમર્થન દર્શાવવા માટે આ સપ્તાહના અંતમાં યુરોપની મુલાકાત લેવાના […]
International
કિમ જાેંગે માળીઓને લેબર કેમ્પમાં છ માસની સજા આપી
ઉતરકોરિયા ઉત્તર કોરિયાના પૂર્વ નેતા અને કિમ જાેંગ-ઉનના પિતા કિમ જાેંગ-ઈલના નામ પરથી એક ફૂલનું નામ ‘કિમજાેંગિલિયા બેગોનિયા’ રાખવામાં આવ્યું છે. ૧૬ ફેબ્રુઆરીએ કિમ જાેંગ-ઇલની જન્મજયંતિ પહેલા માળીઓને હજારોની સંખ્યામાં આ ફૂલો ખીલાવવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં. તમને જણાવી દઈએ કે જયંતિના અવસર પર દેશના રસ્તાઓને આ ફૂલોથી શણગારવામાં આવે […]
જર્મનીના રાષ્ટ્રપતિ તરીકે ફરી ફ્રેક્ર વોલ્ટર સ્ટીનમીયર ચુંટાયા
જર્મની ૨૦૧૭માં રાષ્ટ્રપતિ બનતા પહેલા, તેઓ ચાન્સેલર તરીકે એન્જેલા મર્કેલના કાર્યકાળ દરમિયાન વિદેશ પ્રધાન હતા. તે પહેલા તેઓ ચાન્સેલર ગ્રેહાર્ડ શ્રોડરના ચીફ ઓફ સ્ટાફ હતા. જર્મનીમાં, રાષ્ટ્રપતિ પાસે કારોબારી સત્તા નથી, પરંતુ તે એક મહત્વપૂર્ણ નૈતિક સત્તા છે. જર્મનીની સૌથી મોટી વિપક્ષી પાર્ટી ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન અને તેની સાથે જાેડાયેલા ક્રિશ્ચિયન સોશિયલ યુનિયને પણ કહ્યું […]
ભારતીય સમાજે વિદેશમાં વેલેન્ટાઈન ડે વડીલોની સાથે ઉજવ્યો
અમેરિકા ભારતમાંથી વિદેશમાં જઈને સ્થાયી થયા બાદ પણ દેશનાં મૂલ્ય અને પરંપરાને નહી ભુલનારા સદસ્ય અને ઈન્ડો કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકાનાં પ્રમોટર યોગી પટેલ દ્વારા જમાવવામાં આવ્યું હતું કે અહીંયા યુવાનો પોતાના કામમાં ઘણા વ્યસ્ત રહેતા હોય છે અને આવા ખાસ કાર્યક્રમમાં વડીલોને સાથે લઈને આવવાની શક્યતા ઓછી થઈ જાય છે ત્યારે વેલેન્ટાઈન ડેનાં […]
આકાશમાંથી મૃત પક્ષીઓ અચાનક રસ્તા પર પડ્યાની અજીબ ઘટના બની
યુકે દુનિયાભરમાં અમુકવાર એવી ઘટનાઓ બને છે. આવી ઘટનાઓ જાેઈને દંગ રહી જવાય છે. અમુક ઘટનાઓ વિવાદ ઉભી કરે અથવા તો કઈ કહી ના શકાય કે આવી ઘટના કેવી રીતે સર્જાઈ શકે છે , જેવા સવાલો ભા કરી દે છે, પરંતુ એક ઘટનાની આજકાલ ઘણી ચર્ચામાં છે. કે વેલ્સમાં અચાનક ૨૦૦થી વધુ પક્ષીઓ રસ્તા પર […]
અમેરિકાના નવા બ્લેક હોક હેલિકોપ્ટરનું સફળ ટ્રાયલ, ચીન અને રશિયા વચ્ચે તણાવનો માહોલ
અમેરીકા અમેરિકાના નવા બ્લેક હોક હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. ત્યારે તેમાં ડ્રાઇવર વિનાનું હેલિકોપ્ટર નહોતું. આ એક અજમાયશ હતી. અજમાયશમાં તેનું ઘણા પરિમાણો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ૩૦ મિનિટની ઉડાન પછી, તેનું સફળ ઉતરાણ થયું હતું. બ્લેક હોક હેલિકોપ્ટરના સફળ ટ્રાયલથી ચીન અને રશિયા વચ્ચે તણાવ વધી ગયો છે. હાલમાં આ પ્રકારના બ્લેક […]
અમેરિકાએ સંયુક્ત આરબ અમીરાતને ફાઈટર જેટની મદદ મોકલી
અમેરિકા યમનના હુતિ બળવાખોરોનો ૧૯૮૦ના દાયકામાં ઉદય થયો. યમનના ઉત્તરીય પ્રદેશમાં, શિયા ઇસ્લામની એક શાખા ઝૈદવાદની આદિવાસી સંસ્થા બની. હુતિ બળવાખોરો ઉત્તર યમનમાં સુન્ની ઇસ્લામની સલાફી વિચારધારાના વિસ્તરણનો વિરોધ કરે છે. ૨૦૦૦ના દાયકામાં, હુતિઓએ તેમની પોતાની સેનાની રચના કરી. રિપોર્ટ અનુસાર ૨૦૦૪થી ૨૦૧૦ની વચ્ચે હુતી વિદ્રોહીઓએ સાલેહની સેના સાથે છ વખત યુદ્ધ કર્યું હતું. યમનના […]
શ્રીલંકા સરકારે પ્રવાશીઓ માટે શરુ કરી ‘વિઝા ઓન અરાઈવલ’ની સુવિધા
શ્રીલંકા ઘણા બધા દેશોમાં કોરોનાના લીધે પ્રવાસન ઉદ્યોગને ભારે અસર પહોચી છે. કોરોના ના વધતા જતા કેસોના લીધે પ્રવાસન ઉદ્યોગ નવા નવા પગલા લઇ રહ્યા છે , આ આર્થિક સંકટનો સામનો કરી રહેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા માટે શ્રીલંકાએ પર્યટનને ઝડપી કરવા એક પગલું ભર્યું છે. શ્રીલંકા સરકારે કોરોના રોગચાળાને કારણે વર્ષ ૨૦૨૦માં જ આ સુવિધા […]
વિશ્વની બે મહાસત્તાઓમાં ત્રીજુ વિશ્વયુદ્ધ થાય તેવી શક્યતા
રશિયા યુક્રેન પર વધતા તણાવ વચ્ચે, મોસ્કોએ ત્રણ બાજુથી ૧૦૦,૦૦૦ થી વધુ સૈનિકો સાથે યુક્રેનને ઘેરી લીધા પછી રશિયા અને પશ્ચિમ વચ્ચે વધતા તણાવ વચ્ચે આ ઘટના બની છે. દરમિયાન, વોશિંગ્ટને ચેતવણી આપી છે કે રશિયા ‘કોઈપણ દિવસે’ ચારે તરફથી આક્રમણ શરૂ કરી શકે છે. મોસ્કોએ કહ્યું કે રશિયન સબમરીન વિરોધી વિનાશકે કુરિલ ટાપુઓ નજીક […]
કોન્સર્ટ બાદ પાર્ટીમાં ગોળીબાર , ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવાયા
અમેરીકા વિશ્વ વિખ્યાત અંગ્રેજી ગાયકો માંથી એક ગાયક જસ્ટિન બીબર છે. જસ્ટિન બીબરની ગીતોનો ક્રેઝ આજની જનરેશનના દરેક છોકરા છોકરીઓમાં સૌથી વધારે જાેવા મળે છે. અંગ્રેજી ગાયકો જસ્ટિન બીબર ઘણા દેશો માં તેના શો અને કોન્સર્ટ યોજવા આવતા હોય છે, અને આવા ભાગ્યેજ કોઈ કોન્સર્ટ માં કોઈ ખોટી ઘટના જાેવા મળી હશે , આ ઘટના […]





