થાઈલેન્ડ થાઈલેન્ડમાં એક બે વર્ષના બાળકના માતા-પિતા સ્વિમિંગ પૂલ પાસે ફોટોશૂટ કરાવવામાં એટલા વ્યસ્ત હતા કે રમત રમતા તેમનું બાળક ક્યારે પૂલમાં ડૂબી ગયું તેની તેમને ખબર પણ ન પડી. આ હૃદયદ્રાવક ઘટનાને કારણે માતાની હાલત ખરાબ છે. તે તેના બાળકને પાછું મેળવવા માંગે છે, પરંતુ અફસોસ, તે હવે ક્યારે પણ તેને નહીં મળે. મૃત […]
International
યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને લાવવા ફલાઈટની સંખ્યા વધારવા સરકારના પ્રયત્નો
યુક્રેન યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકો અને ભારતમાં તેમના પરિવારના પ્રશ્નોના જવાબ આપવા માટે કિવ (યુક્રેનની રાજધાની)માં ભારતીય દૂતાવાસ તેમજ વિદેશ મંત્રાલયમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. ભારત સરકાર હાલમાં યુક્રેન સરકાર અને તેમની સિવિલ એવિએશન ઓથોરિટી સાથે વાતચીત કરી રહી છે. જેથી બંને દેશો વચ્ચે વધુને વધુ ફ્લાઈટ્સ ગોઠવી શકાય. કિવમાં ભારતીય દૂતાવાસે યુક્રેનમાં […]
રશિયા – યુક્રેનમાં યુદ્ધ થવાની પ્રબળ સંભાવના ઃ રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે
રશિયા અમેરિકાના પ્રમુખ જાે બાઈડનના વહીવટીતંત્રે રશિયાને ચેતવણી આપી છે કે જાે તે યુક્રેન પર આક્રમણ કરશે તો તેના ગંભીર પરિણામો આવશે. તેમણે આ મુદ્દાના રાજદ્વારી ઉકેલ માટે આગ્રહ કર્યો છે. વ્હાઇટ હાઉસના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે જણાવ્યું હતું કે, “અમે સંકટને હળવા કરવા માટે રાજદ્વારી ઉકેલ સુધી પહોંચવા માટે સક્રિયપણે કામ કરી […]
રશિયા યુક્રેન પર વિક્ષેપકારક સાયબર પ્રવૃત્તિ કરી શકે છે
રશિયા યુએસ સરકારે માત્ર એટલું નક્કી કર્યું છે કે રશિયા વિક્ષેપકારક સાયબર પ્રવૃત્તિ કરી શકે છે, અધિકારીએ જણાવ્યું હતું કે, અન્ય ઘણા લોકોની જેમ, આ બાબતની સંવેદનશીલતાને કારણે નામ ન આપવાની શરતે વાત કરી હતી. અધિકારીએ કહ્યું, “અમને ખબર નથી કે તેઓ આવું કરવા માગે છે કે નહીં.” “પરંતુ અમે સાયબર સુરક્ષાને મજબૂત કરવા માટે […]
ઓસ્કાર ૨૦૨૨માં તમે ટિવટર દ્વારા વોટ કરી શકશો
અમેરિકા આવતા મહિને ઓસ્કાર ફેન ફેવરિટ પ્રાઈઝ યોજશે જેમાં ચાહકો સૌથી લોકપ્રિય ફિલ્મ માટે વોટ કરશે. ચાહકો ટિ્વટર દ્વારા વોટ કરી શકે છે. ઓસ્કારનું ટીવી રેટિંગ ઘણા સમયથી ઘટી રહ્યું છે, તેથી ચાહકોને આકર્ષવા માટે, સમારોહના આયોજકોએ આ યોજના હાથ ધરી છે. ઓસ્કાર એવોર્ડ સમારોહ ૨૭મી માર્ચે યોજાશે. તમને જણાવી દઈએ કે, આ વખતે સ્પાઈડર […]
રશિયાના સૈનિકો યુક્રેન સરહદેથી પાછા ફરવાનું શરૂ કર્યું
યુરોપ રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ઓછો થતો જણાય છે. રશિયા યુક્રેનની સરહદ નજીક તૈનાત તેના કેટલાક સૈનિકોને તેમના સૈન્ય મથક પર પાછા મોકલી રહ્યું છે. યુક્રેન સહિત પશ્ચિમી દેશો સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે મડાગાંઠને ખતમ કરવાની દિશામાં આ પહેલું મોટું પગલું છે. યુક્રેન પર રશિયાના હુમલાને લઈને રાજદ્વારી પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે […]
ભારતીય એમ્બેસીએ યુક્રેનમાંથી ભારતીયોને પાછા ફરવા માટે સલાહ આપી
યુક્રેન હવે યુક્રેનમાં ભારતીય એમ્બેસીએ પણ ભારતીય વિદ્યાર્થીઓને ભારત પાછા ફરવા માટે સલાહ આપી છે. સાથે જ યુક્રેનમાં રહેતા ભારતીયોને એમ્બેસી સાથે સંપર્કમાં રહેવા જણાવ્યું છે. કેટલાક અહેવાલો દાવો કરી રહ્યા છે કે પુતિન ચેતવણી વિના યુક્રેન પર હુમલો કરવાનો આદેશ આપશે, જે કોઈપણ સમયે થઈ શકે છે. કિવમાં ભારતીય એમ્બેસીએ તેની એડવાઈઝરીમાં કહ્યું છે […]
રશિયા કિવથી શરૂ કરીને યુક્રેન પર ઑલરાઉન્ડ એટેક શરૂ કરી શકે છે
રશિયા રશિયાએ મોટી સંખ્યામાં પોતાના સૈન્યને જમા કરીને રાખ્યું છે અને આને યુદ્ધાભ્યાસ કહીને ટાળી રહ્યું છે પણ આટલું વિશાળ સૈન્ય છે કે તે ગમે ત્યારે મોટા પાયે લશ્કરી કાર્યવાહી કરી શકે એમ છે. એક ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાએ એટલી મોટી સંખ્યામાં સૈનિકો એકત્ર કર્યા છે કે તે કિવથી શરૂ કરીને […]
યુક્રેનમાં વૃદ્ધો અને બાળકો યુદ્ધ કરવા તાલીમ લઈ રહ્યાં છે
યુક્રેન રશિયાએ યુક્રેનની સરહદ પર એક લાખ ૩૦ હજાર સૈનિકો તૈનાત કર્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં આધુનિક હથિયારો પણ તૈનાત કરવામાં આવ્યા છે. રશિયા બુધવારે યુક્રેન પર હુમલો કરી શકે છે. રશિયાએ આ હુમલાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તે આવું કરવાનો ઇરાદો નથી. હવે વૃદ્ધો અને બાળકોએ હથિયાર ઉઠાવવાનું શરૂ કર્યું […]
રશિયા-અમેરિકાના તણાવ વચ્ચે ભારત કોને સમર્થન કરશે…
યુક્રેન યુક્રેનને લઈને બે મહાસત્તા દેશો રશિયા અને અમેરિકા આમને-સામને આવી ગયા છે. અમેરિકન બોમ્બર્સ યુરોપમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ સાથે જ રશિયાએ હાઈપરસોનિક મિસાઈલ પણ તૈનાત કરી છે. મતલબ કે રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ વધારે છે. યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે, પરંતુ અહીં બે સવાલ મહત્ત્વના છે, પહેલો ભારત યુદ્ધમાં કોનો […]



