Gujarat

રાજકોટ શહેરના નાગરિક બેન્ક ચોક માં શિવમ મેડીકલ સ્ટોર ની સર્હનિય પહેલ સ્વખર્ચે સેનેટાઈઝ મશીન મુકયું છે

*રાજકોટ શહેરના નાગરિક બેન્ક ચોક માં શિવમ મેડીકલ સ્ટોર ની સર્હનિય પહેલ સ્વખર્ચે સેનેટાઈઝ મશીન મુકયું છે.*

*રાજકોટ શહેર તા.૨૪.૪.૨૦૨૦ ના નાગરિક બેન્ક ચોક માં શિવમ મેડીકલ સ્ટોર ની સર્હનિય પહેલ સ્વખર્ચે સેનેટાઈઝ મશીન મુકયું છે. ત્યાં આવતા દર્દીના સગા દર્દી કે દવા લેવા આવતા લોકો આવતા જતા પોતાને સેનેટાઇઝ કરે છે. ને સેફ રહે છે. દરેક પોતાની ને પોતાના (ગ્રાહક)લોકો ની સેફ્ટી જુવે તો આ આકરા સમય જતા વાર નહી લાગે તેવુ મેડીકલ માલિક કપિલભાઈ એ જણાવ્યુ હતુ.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200424-WA0524.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *