Gujarat

કેન્દ્ર સરકાર દ્વારા પ્રદીપભાઇ  ખીમાણીની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર તરીકે નિમણૂક થતા રાજકોટ મુકામે ધી રાજકોટ કોમર્શિયલ કોઓપરેટીવ બેંક લિમિટેડ દ્વારા પ્રદીપભાઇ ખીમાણીનું અભિવાદન કરવામાં આવ્યું

   ગિરગઢડા
    ભરત ગંગદેવ.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રદીપભાઇ
ખીમાણીની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર તરીકે નિમણૂક થતા રાજકોટ મુકામે ધી રાજકોટ કોમર્શિયલ કોઓપરેટીવ બેંક લિમિટેડ દ્વારા પ્રદીપભાઇ ખીમાણીનું અભિવાદન કરવામાં આવ્યું
સહકારી ક્ષેત્ર તથા બેન્કિંગ વ્યવસ્થાના  અગ્રણી આદરણીય પરસોતમભાઈ પિપરિયા  તથા અન્ય ડાયરેક્ટરોએ બેન્કિંગ વ્યવસ્થા બાબતે વિસ્તૃત ચર્ચા કરી

IMG-20211230-WA0714.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *