Gujarat

,છોટાઉદેપુર નગરમાં પ્રાદેશિક કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી,

છોટાઉદેપુર નગરપાલીકા મા ચાલતા વિકાસના કામો તેમજ વિવિધ પ્રશ્નોના નિરાકરણ બાબતે પ્રાદેશિક કમિશનર છોટાઉદેપુર નગરપાલીકા ખાતે મુલાકાતે આવ્યા હતા, છોટાઉદેપુર નગરપાલીકા ના સભ્યો તેમજ કર્મચારીઓ સાથે નગરમાં પાલીકા દ્વારા કરવામાં આવતા વિકાસના કામોનું નિરીક્ષણ પ્રાદેશિક કમિશનરે કર્યું હતું, ત્યારબાદ સભ્યો સાથે ચર્ચા અને કર્મીઓ ના કેટલાક પ્રશ્નો સાંભળ્યા હતા, તેમજ વહીવટ બાબતે યોગ્ય સૂચનાઓ આપવામાં આવી હતી,
રેપોર્ટર /રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *