Gujarat

લાઠી થી ભીંગરાડ સુધી નો 15 કિલોમીટર નો જિલ્લા પંચાયતમાંથી અપગ્રેડ કરાવી રાજ્ય ધોરી માર્ગ સમાવેશ કરી રું 2કરોડ મંજુર

લાઠી થી ભીંગરાડ સુધી નો 15 કિલોમીટર નો જિલ્લા પંચાયતમાંથી અપગ્રેડ કરાવી રાજ્ય ધોરી માર્ગ સમાવેશ કરી રું 2કરોડ મંજુર કરાવેલ રસ્તાના કામગીરી ચાલુ હોય ધારાસભ્યશ્રી મુલાકાત કરી બાળાઓએ શુભારંભ કરાવેલ ગામ પંચાયત ચૂંટણી આચાર સંહિતા હોય નાની બાળાઓને અભિનંદન આપી કામગીરી ચાલુ થયેલી છે ત્યારે આ વિસ્તારને ખૂબ જ મહત્વનો રસ્તો હોય તેની ગુણવત્તા બરાબર જળવાય તે માટે ધારાસભ્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મુલાકાત લીધી તેમજ મુલાકાત લેતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે આ રસ્તો 3.75 મીટર પહોળાઈ માંથી 5.50 મીટર ની સાથે આ કામ પૂર્ણ થયા પછી કરવામાં આવશે તેવી લોકોની લાગણી સ્વીકારી સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી આપી હતી ધારાસભ્યશ્રી ની મુલાકાત દરમિયાન
લાઠી શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ ધોળકિયા અને આંબાભાઈ કાકડીયા કોંગ્રેસ અગ્રણી જીતુભાઈ વાળા તથા લાઠી પાલિકા ના વિપક્ષ નેતા ભુપેન્દ્રભાઈ સેજુ તથા કાનાભાઈ ગંગાડીયા તથા દિનેશભાઇ સેજુ, મહેન્દ્રભાઈ ડેર, અહેમદ શેખ, સંજય સેજુ, તેમજ અન્ય કૉંગ્રેસ કાર્યકરોએ મુલાકાત લીધેલ.

IMG-20211130-WA0020-2.jpg IMG-20211130-WA0023-1.jpg IMG-20211130-WA0022-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *