Gujarat

રાજગોર બ્રાહ્મણ સમાજ યુવા આગેવાન અને રાજગોર સમાજ માં ડિજિટલ યુગ ની શરૂવાત

રાજગોર બ્રાહ્મણ સમાજ યુવા આગેવાન અને રાજગોર સમાજ માં ડિજિટલ યુગ ની શરૂવાત કરનાર શ્રી ચેતનભાઈ જોશી નો આજે જન્મ દિવસ છે
તેવો રાજગોર ના ડિજિટલ દરેક માધ્યમ માં સક્રિય છે તેવો રાજગોર સમાજનું રાજગોર કાઠી ઑલ ઇન્ડિયા ગ્રુપ face book page જેમાં 14000 સભ્ય છે અને રાજગોર કાઠી ઓલ ઇન્ડિયા youtube ચેનલ ના એડમીન છે
મો.9904088617

IMG-20211216-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *