Gujarat

શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે કામચલાઉ મતદારયાદી તૈયાર કરાઈ

 જામનગર જિલ્લામાં જામજોધપુર ખાતે આવેલ શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે કામચલાઉ મતદારયાદી તૈયાર કરવામાં આવેલ છે. જેમાં મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ તા.૧૬-૧૨-૨૦૨૧(આજરોજ) ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારીની કચેરીલાલપુરજિલ્લા રજીસ્ટ્રાર (સ.મં.)ની કચેરીશ્રી જામનગર શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘજામનગ ખાતેદાવા-વાંધાઓ રજુ કરવાની છેલ્લી તા.૨૪-૧૨-૨૦૨૧ ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારીની કચેરીલાલપુર ખાતેદાવા-વાંધાઓના નિકાલની આખરી તા.૨૯-૧૨-૨૦૨૧ ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારીની કચેરીલાલપુર ખાતે અને મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૩૧-૧૨-૨૦૨૧ ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારીની કચેરીલાલપુરજિલ્લા રજીસ્ટ્રાર (સ.મં.)ની કચેરીજામનગર અને શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘજામનગર ખાતે કરવામાં આવશે તેમ ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારીલાલપુરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *