Gujarat

અમરેલીજિલ્લાવહીવટીતંત્રદ્વારા વંદેગુજરાત–૨૦ અંતર્ગત આગામી તા.૫ જુલાઇએ જિલ્લાકક્ષાનોમેળોઅનેપ્રદર્શનયોજાશે

જિલ્લાકક્ષાનાપ્રદર્શનઅનેમેળામાંઅમરેલીજિલ્લાના૫૦સ્વસહાયજૂથભાગલેશે
અમરેલીતા.૨૮જૂન, ૨૦૨૨ (મંગળવાર) અમરેલીજિલ્લાવહીવટીતંત્રદ્વારાવંદેગુજરાત – ૨૦અંતર્ગતજિલ્લાકક્ષાનોમેળોઅનેપ્રદર્શનયોજાશે. અમરેલીજિલ્લામાં૫૦સ્વસહાયજૂથજિલ્લાકક્ષાનાપ્રદર્શનઅનેમેળામાંભાગલેશે.
આગામીતા.૫જુલાઇ, ૨૦૨૨નેમંગળવારનારોજસાંજે૫વાગ્યેઆકાર્યક્રમનોપ્રારંભથશે. અમરેલીનાફોરવર્ડસર્કલપાસેઆવેલાસિનિયરસિટીઝનપાર્કખાતેયોજાનારઆકાર્યક્રમમાંતાલુકાવારસ્વસહાયજૂથઉપસ્થિતરહેશે. અમરેલીતાલુકાના૫, બાબરાતાલુકાના૩,બગસરાતાલુકાના૨, ધારીતાલુકાના૫, જાફરાબાદતાલુકાના૫, ખાંભાતાલુકાના૫, કુંકાવાવતાલુકાના૫, લાઠીતાલુકાના૫, લીલીયાતાલુકાના૫, રાજુલાતાલુકાના૫અનેસાવરકુંડલાતાલુકાના૫એમકુલ૫૦સ્વસહાયજૂથજિલ્લાકક્ષાનાઆકાર્યક્રમમાંભાગલેશે.
જિલ્લા કક્ષાના આ પ્રદર્શન સહ મેળામાં સ્વ સહાય જૂથોને આર્થિક ઉન્નતિ માટે પ્રોત્સાહિત કરવા અને તેમની સ્વરોજગાર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા સાથે આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓને વેગ આપવાનો ઉદ્દેશ્ય છે. આથીવંદેગુજરાતપ્રદર્શન અને મેળાઓના કાર્યક્રમમાં સહભાગી થઇઆ કાર્યક્રમનો વધુમાં વધુ નાગરિકોને લાભ લેવા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરુવે અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *