Gujarat

અસહ્ય ઉપડાટ બાદ બોડેલીમાં ધમાકેદાર વરસાદ

છેલ્લા કેટલા દિવસથી વરસાદે બોડેલી પથકમાં વિરામ લીધો હોય એવો વરસાદ પડી રહ્યો છે ત્યારે ગઈકાલે બપોરના સમયમાં ભારે ઉકળાટ બાદ ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો આશરે એક કલાક કરતા વધુ સમય સુધી વરસાદ વરસતા હેર ઠેર પાણી પાણી થઈ ગયા હતા અસહ્ય ઉકળાટ વચ્ચે બોડેલી માં જોરદાર વરસાદ ખબક્યો હતો. મુશળધાર વરસાદ પડતાં ઠેર ઠેર પણી  ભરાઈ ગયા હતા. ત્યારે બન્ને ગરનાળા માં પાણી ભરાતા વાહન ચાલકો ને પસાર થવામાં મુશ્કેલી પડી હતી. જોકે વરસાદ થંભી જતાં ફરી ઉકળાટ શરૂ થયો હતો બોડેલીના બીજા રેલ્વે ગરનાળા પર પાણી ભરાયા હતા અને વાહન ચાલકોને મુશ્કેલીઓ વેઢવાનો વારો આવ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220808-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *