ઊનાના કાજરડી પ્રા.શાળા- ૨ નો વિદ્યાર્થી વર્ષ ૨૦૨૦/૨૧ માં ધો.૫ માં લેવાયેલ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં તરૂણ નાનુભાઇ ચારણીયાએ ઉતિર્ણ થઇ મેરીટમાં સ્થાન મેળવી ગીરસોમનાથ જીલ્લાના કોડીનાર શાળામાં પ્રવેશ મેળવેલ. આ સિધ્ધી બદલ તેજસ્વી બાળક તરૂણને શાળા પરીવારે અભિનંદન પાઠવેલ હતા.


