Gujarat ઊના ખત્રીવાડામાં રક્તદાન કેમ્પ યોજાયો ૧૦ બોટલ એકત્ર કરી.. Posted on January 30, 2022 Author Admin Comment(0) ઊના તાલુકાના ખત્રીવાડા ગામના યુવાનો દ્વારા રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના યુવાનો વહેલી સવારથીજ ઉત્સવ સાથે રક્તદાન કર્યું હતું જેમાં ૧૦ જેટલી બોટલ એકત્ર કરી હતી. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.