Gujarat

ગત રોજ તારીખ ૨૨/૯/૨૦૨૨ નાં રોજ સાવરકુંડલા લીલીયા વિધાનસભા મત વિસ્તારનાં ખડકાળા અને ભોરિંગડા ગામે આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્ર્મ યોજાયો જેમાં ખૂબ ઉત્સાહ સાથે ગામ આગેવાનો આમ આદમી પાર્ટીનાં વિચારો સાથે જોડાયા

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના નેતા ભરત નાકરાણી તેમજ તેની ટીમ હવે સતત સક્રિય.. લોકસંપર્ક અને લોકસંવાદની સતત મથામણ કરતા જોવા મળે છે .. આમ ગણો તો ગુજરાતના ગ્રામીણ પ્રદેશોમાં આમ આદમી પાર્ટી માટે આ જનજાગૃતિ અભિયાન જ ગણાય.
આ તકે સાવરકુંડલા લીલીયા વિધાનસભા ટીમમાંથી…
ભરતભાઈ નાકરાણી, વિશાલભાઈ રાદડિયા, લાલજીભાઇ જાદવ, મુકેશભાઇ ખસિયા, ભરતભાઇ સાવલિયા, પરેશભાઈ સોલંકી  સાથે રહી કાર્યક્ર્મને સફળ બનાવી અને તમામ ગ્રામજનોને આમ આદમી પાર્ટીનાં વિચારો વિશે માહિતગાર કરી અને આવતી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને પસંદ કરવા લોકોને સમજાવતાં જોવા મળ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *