Gujarat

છોટાઉદેપુર ડોન બોસ્કો શાળામાં  જવાહરલાલ નહેરુ હોકી અંડર સેવેનટીન અને અંડર ફિફટિન ભાઈઓની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન છોટાઉદેપુર ડોન બોસ્કો શાળાના પટાંગણમાં રાખવામાં આવી હતી.

આજે છોટાઉદેપુર ડોન બોસ્કો શાળામાં  જવાહરલાલ નહેરુ હોકી અંડર સેવેનટીન અને અંડર ફિફટિન ભાઈઓની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન છોટાઉદેપુર ડોન બોસ્કો શાળાના પટાંગણમાં રાખવામાં આવી હતી. જેમાં અંડર સેવેનટીન માં ઈ. એમ. આર. એસ મોડલ એકલવ્ય શાળા કવાંટ વિજેતા થઈ હતી. અને અંડર ફિફટિન માં ડોન બોસ્કો હાઈ સ્કૂલ છોટા ઉદેપુર ના ભાઈઓ વિજેતા થયેલ છે. જેઓ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામા ભાગ લેવા જશે. બંને વિજેતા ટીમોને ડોન બોસ્કો શાળાના મેનેજર અને સંસ્થાના વડા રેવરન્ટ ફાધર જ્યોર્જ કલોઝ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર સ્પર્ધાનું આયોજન જિલ્લા વિકાસ રમતગમત અધિકારી ની કચેરી તેમજ ડોન બોસ્કો શાળા છોટાઉદેપુર ના સહયોગ થી રાખવામાં આવી હતી..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220804-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *