Gujarat

જસદણ નગર પાલિકા વિસ્તાર માં વંદે ગુજરાત વિકાસ યાત્રા અન્વયે સવારે 9.15 કલાકે શહેરના સરદાર ચોક ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો     

ગિરગઢડા
  ભરત ગંગદેવ.
 આ પ્રસંગે માન. પ્રમુખ  એ જસદણમાં રૂ.11 કરોડ ના વિકાસ કામો ની માહિતી આપી હતી તેમજ
1, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં 180 જેટલા  ગરીબ લાભાર્થીઓને પ્રત્યેક ગરીબને સાડા ત્રણ લાખ જેટલા રૂપિયા મકાન બાંધવા માટે આપવામાં આવ્યા
2, ગંગા સ્વરૂપા બહેનોને મહિને બાર સો રૂપિયા
3,વ્હાલી દીકરી યોજના
4,વૃધ્ધ પેનશન યીજના અંતર્ગત ની સહાય વૃદ્ધો અને પેન્શન આપવામા આવશે
5, સંકટ મોચન યોજના તેમજ આયુષ્યમાન ભારત યોજના
 વિગેરે યોજનાઓ ના લાભાર્થીઓને
હુકમો એનાયત કરવામાં આવ્યા હતા…
 સોનલબેન વસાણી ની યાદી માં જણાવાયું.

IMG-20220707-WA0645.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *