Gujarat

પ્રેરણાદાયી પગલું. આ વ્યસનોની માયાજાળ છોડીએ તો સામાજિક દાયિત્વની ભાવના પણ વધુ પ્રદિપ્ત થતી હશે.. વ્યસન એ બરબાદી સિવાય કશું જ આપતું નથી.. સાવરકુંડલા તાલુકાના ભુવા ગામના હિંમતભાઇનો અનુકરણીય માર્ગ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————ભુવા ગામના  હિંમતભાઈ લાભુભાઈ અકબરીએ પાન મસાલા બીડીનુ વ્યસન બંધ કર્યું. તેના લીધે જે રકમની બચત થઈ તેમાંથી ભુવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બટુક ભોજન કરાવ્યું હતુ..

IMG-20220322-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *