મળતી માહિતી મુજબ બોડેલી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રતનપુરા થાણા ગામ આવેલું છે જ્યાં ગામ નજીક એક ખેતર માં ત્યાં છાપરી કરી વાછરડા સહિત અન્ય પશુ બાંધવામાં આવ્યા હતા ત્યારે પશુઓમાંથી એક વાછરડા ઉપર દીપડાઓ હુમલો કરી મારણ કર્યું હતું અને દીપડો ત્યાંથી ભાગી ગયો હતો જો કે જમીન પર દીપડાના પંજાના નિશાન પણ જોવા મળ્યા હતા જ્યારે ઉપરોક્ત બનાવ અંગે બોડેલી વન વિભાગને જાણ થતાં કર્મીઓ સ્થળ પર પોહચ્ય હતા અને જરૂરી કાગળ કરી સહાય માટેની તજવીજ હાથ ધરી હતી આ ઉપરાંત બનાવને લઈ રતનપુરા થાણા સહિત આસપાસ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હત
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


