Gujarat

વો શામ કુછ અજીબ થી યે શામ ભી અજીબ હૈ…!!! સાવરકુંડલા શહેરમાં સંધ્યા સમયે અંધકાર અને લાલીમાનો અજબ સંગમ. સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીના કેમેરામાં કંડારાયેલું અદ્ભૂત દ્રશ્ય!!

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં ગઈકાલે સવારે વાદળિયું વાતાવરણ હતું અને સંધ્યા સમયે અહીં સાવરકુંડલા શહેરનાં હાથસણી રોડ પર આવેલા આંખની હોસ્પીટલ વિસ્તારમાંથી કેમેરામાં કંડારાયેલું એ નયન રમ્ય સાંજની લાલીમા અને અંધકારનો સમન્વયનો નજારો .. કેવું અફલાતૂન દ્રશ્ય છે..!! જાણે કુદરત પણ હવે સાનમાં સમજાવી રહી હોય કે હવે પ્રકૃતિનું દોહન બંધ કરો, ભાઈસાબ..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *