હાર્દિક કાનાબાર પ્રાચી
ડોક્યુમેન્ટ જમા કરાવવાની છેલ્લી તા.12/8/22ને શુક્રવાર સુધી..
પ્રાચી તીર્થ..
.. સુત્રાપાડા તાલુકા કોળી સમાજ આયોજિત સન્માન સમારોહ છેલ્લા ૧૩ વર્ષથી સુત્રાપાડા તાલુકા કોળી સમાજ દ્વારા વિદ્યાર્થીના ઉત્કર્ષ અને પ્રોત્સાહનનાં ભાગરૂપે સરસ્વતી સન્માન સમારોહ ઉજવવામાં આવે છે.આ વર્ષે ચૌદમો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તારીખ 21/8/2022ને રવિવાર ના રોજ સરસ્વતી વિદ્યા મંદિર હાઇસ્કુલ ગોરખમઢી ખાતે યોજનાર છે તો આ 14માં સરસ્વતી સન્માન સમારોહ 2022 ના માટે વિદ્યાર્થીઓએ આ કેટેગરીમાં આવતા હોય તો તારીખ 12/8/22 ને શુક્રવાર સુધી માં માર્કે સીટ જમા કરાવવાનું રહેશે.છે.વર્ષ ર ૦ રર માં નીચેના ધોરણોમાં આ ટકાવારી પ્રમાણે સન્માનિત કરવામાં આવશે . ધોરણ ૧૦ અને ૧૨ ( સામાન્યપ્રવાહ ) ધોરણ ૧૨ ( વિજ્ઞાન પ્રવાહ ) ધોરણ ૧૦ અને ૧૨ ( CBSE ) સ્નાતક કક્ષાએ અનુ સ્નાતક કક્ષાએ પી.ટી.સી. , બી.એડ. કક્ષાએ ડીપ્લોમાં એન્જી.કક્ષાએ ડીગ્રી આઇ.ટી.આઇ. કક્ષાએ જવાહર નવોદય , NMMS , DLSS ૭૫ % કે તેથી વધુ ૬૦ % કે તેથી વધુ ૬૦ % કે તેથી વધુ સરસ્વતી સન્માન સમારોહ 2022 ૬૫ % કે તેથી વધુ ૬૫ % કે તેથી વધુ ૬૫ % કે તેથી વધુ પાસીંગ ૭૫ % કે તેથી વધુ પાસીંગ ર ૦રર માં સરકારી નોકરીમાં લાગેલા મિત્રોનું પણ સન્માન કરવામાં આવશે.તેમજ સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયેલા કર્મચારીઓને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે.તો વિદ્યાર્થીઓ એ તેમના માર્કશીટ તથા લિવિંગ સર્ટિફિકેટ ની ઝેરોક્ષ છેલ્લી તારીખ 12/8/22 ને શુક્રવાર સુધી માં આગેવાનો નો સંપર્ક કરી જરૂરી ડોક્યુમેન્ટ પોહચતા કરવા કોળી સમાજ સુત્રાપાડા તાલુકા આયોજિત એ અખબાર યાદીમાં જણાવ્યું છે..
