સોની યોગેશ સતીકુંવર વેરાવળ
ગિર સોમનાથ જિલ્લા માં કાયદો અને વયવસથા ની પરિસ્થતિ જળવાય રહે તે હેતુથી ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ એન જાડેજા દ્વારા જિલ્લા નાસ્તા ફરતા આરોપિ ને પકડવા ખાસ ઝુંબેશ રાખવા માં આવેલ હોય તે અન્વયે ગીર સોમનાથ એસ ઓ જી પો ઈન્સ શ્રીઍસ એલ વસાવા સાહેબ ત્થ પો સબ ઇન્સ વી આર સોનારા સાહેબ ના માર્ગ દર્શન અનુસાર એસ ઓ જી સ્ટાફ ના ઍ એસ આઈ નટવર સિંહ ગોહિલ ત્થા ગોવિંદ ભાઈ વન્સ ત્થા વીજય ભાઈ બોરખતરિયા ને સયુકંત મળેલ ચોક્કસ બાતમી આધારે વેરાવળ સિટી પોલીસ સ્ટે ગુ ર. ૪૦ /૨૦૦૯ કલમ ૪૮૯(ક) (ખ) વી મુજબ ના ગુન્હા ના કામે ૧૩ વર્ષ જેવા લાબા સમય થી નાસ્તો ફરતો આરોપી સલિમ ભાઈ સોક્ત અલી પટ્ટણી ખોજા મુસ્લિમ ઉ.વર્ષ ૬૨ ધંધો વેપાર રહે હાલ મુંબઈ નાલા સોપરા ઇસ્ટ વાળા ને મુંબઈ મહારાષ્ટ્ર નાલાસોપારા થી ઝડપી લઈ સી આર પી સી કલમ ૪૧ (૧) આઈ મુંજબ ધોરણસર ની કાર્યવાહી કરી વેરાવળ સિટી પોલીસ સ્ટેશન હવાલે કરેલ હોવાનુ પત્રકાર સોની યોગેશ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
