વિઠલાણી મનોજકુમાર લવજીભાઈ ઉ.વ.૫૫ તે ગો. વા. લવજીભાઈ ભાણજીભાઈ વિઠલાણી ના સુપુત્ર તથા અશોકભાઈ, રાજુભાઇ, જીતુભાઈ, મનીષભાઈ ના ભાઈ શ્રીનાથજી પેટ્રોલ પંપ વાળા તેમજ ઋત્વિકના પિતાનું તા.૧૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ
તા ૧૭ ને સોમવારના રોજ સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ જલારામ વાડી, ગીર ગઢડા રાખેલ છે.
