એલ.આઈ.સી ઓફ ઇન્ડિયા કપડવંજ શાખા દ્વારા ટી.એમ.સૈયદ ભાઈ નો વિદાય સમારંભ લાયન્સ ક્લબ હોલ માં યોજવામાં આવ્યો.આ કાર્યક્રમમાં એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયાના બહારથી પધારેલ મહેમાનો તેમજ એમના સાથીદાર ટિમો માંથી જનકભાઈ ભટ્ટ , હેતુલભાઈ તલાટી ,ઘનશ્યામભાઈ પટેલ , તરુણભાઇ શાહ અને પરિવાર જનો દ્વારા તેઓનો વિદાય સમારંભ ભાવુકતા સાથે યોજાયો હતો.
રિપોર્ટર, મકસુદ કારીગર કઠલાલ


