રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ તાલુકાના કોસમ ગામે વાત્રકકાંઠા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ માં ઉચઉચ્ચ ટકાવારી સાથે પાસ થયેલા વિધાર્થી ઓને ઘડીયાળ અને પ્રોત્સાહિત સર્ટિફીકેટ આપી સન્માનિત કર્યા હતા અને દીકરીઓ ઉપર વધારે ભાર આપવામાં આવ્યો જેમાં કોસમ ગ્રામ પંચાયતના સરપંચ નીમિષાબેન કિશનસિંહ ઝાલા અને ગામના અગ્રણી એમ ટી ઝાલા તથા ગ્રામજનો અને આજુ બાજુ ના ગામ ના પુનાદરા, ખડાલ, લાલમાંડવા, ધોળાકુવા ગામ ના આગેવાન અને વિધાર્થી ઓ હાજર રહ્યા હતા


