Gujarat

કાલાવડ ખાતે સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વચન પાઠવતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર

જામનગર તા.૧૦ ફેબ્રુઆરી, કાલાવડ ખાતે શ્રી સમસ્ત મેઘવાળ સમૂહ લગ્ન સમિતિ તથા શ્રી મેઘઘારું ચેરીટેબલ ટ્રસ્ટ કાલાવડ, ધ્રોલ, જોડિયા તથા જામનગર દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

DSC_0563.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *