Gujarat

ગંગદેવ પરિવાર  ના સુરપુરા બાપના હવન આયોજન….

ગિરગઢડા
   ભરત ગંગદેવ..
  ગિરગઢડા તાલુકાના દ્રોણ ગામે ગિરગઢડા થી 5.કિ.મિ અંદર દ્રોણ ગામે ગંગદેવ પરિવાર ના બિરાજમાન સુરપુરા બાપનો હવન શનિવાર તા 9.4.2022 ના રોજ જ્યાં પ્રતિ વર્ષે નિ જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી આઠમ ના રોજ તારીખ 09/04/2022 ને શનિવારે કુલદીપક સુરપુરા બાપાનો હવન રાખેલ હોય જે સવારે 8:00 કલાકે પ્રારંભ થશે 12 :30 કલાકે બિડુ હોમાવવાનુ મુહર્ત રાખેલ હોય સમગ્ર ગંગદેવ પરીવારજનો ને બાપાના હવન તથા ચૈત્રી નવરાત્રી ના દર્શન તથા બપોરે પ્રસાદી નો લાભ લેવા વિનંતી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *