સુરત માં ગ્રીષ્મા વેકરીયા હત્યા મામલે છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ ને આવેદનપત્ર આપવામાં આવ્યું સુરતમાં ગ્રીષ્મા નામની છોકરી ની હત્યા થઈ તે ને ન્યાય મળે જે હથિયારા છે તેમને કડક સજા થાય અને જલ્દી થાય અને આવા ગુના ભાજપના રાજમાં જે બની રહ્યા છે તે બંધ થાય કાયદો અને વ્યવસ્થા સુધારે તો જ આ બંધ થશે નહીં તો આવા ગુના વારંવાર બનતા રહે તો એટલા માટે કડકમાં કડક સજા થાય તો આવનારા સમયમાં આ ગુના અટકી શકે તેઓ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ D N રાજપૂત દ્વારા જણાવેલ હતું જેમાં ઉપસ્થિત પ્રદેશ આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ અર્જુનભાઈ રાઠવા તેમજ અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ/૧ ડી યન રાજપુત આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


