આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, ત્યારે ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર દિન નિમિત્તે જૂનાગઢ શહેર તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ભારતી આશ્રમ પાસે, ભવનાથ, જુનાગઢ ખાતે જુનાગઢ શહેરના મામલતદારશ્રી તેજસ કે જોષીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
જૂનાગઢ ગ્રામ્ય કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ આણંદપુરની પ્રાથમિક શાળા ખાતે શ્રી તન્વીબેન ત્રિવેદી મામલતદારશ્રી જુનાગઢ ગ્રામ્યના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધિકારીઓ- પદાધિકારીઓ, વિધાર્થીઓ, લોકો ઊપસ્થિત રહ્યા હતા.
