Gujarat

જોધસર પ્રાથમિક શાળાના શિક્ષક નો ચાલુ શાળાએ દારૂ પીધેલી હાલત નો વિડિઓ થયો વાઇરલ

*શુ આવી રીતે ભણશે ગુજરાત.. ?*
દાંતા તાલુકાના જોધસર પ્રાથમિક શાળાના શિક્ષક નો ચાલુ શાળાએ દારૂ પીધેલી હાલત નો વિડિઓ વાઇરલ થયો હતો જેમા જોધસર ગામના લોકો દ્વારા શિક્ષક નો વિડિઓ કર્યો હતો વાઇરલ ગામના લોકો શિક્ષક ને પૂછી રહ્યા છે કે દારૂજ પીવો છોકે છોકરાઓ ભણાવો છો શિક્ષક કહે છે દારૂજ પિયુ છું આવો જવાબ આપતો શિક્ષક વિડીયો માં નજરે પડે છે ગામ લોકો દ્વારા પૂછવામાં આવ્યું કે તમે કેમ દારૂ પીવો ત્યારે શિક્ષક કહે છે આપણે તો ખાલી દારૂજ પીવાનો છે શુ શિક્ષક ને કોઈપણ પ્રકાર ડર નથી ? આ સમગ્ર મામલો વાઇરલ વિડિઓ માં જોવા મળી રહ્યો છે કોઈપણ જાતની ડર વગર શિક્ષક શાળા માં પીને આવી રહ્યો છે શુ આવી રીતે ભણશે ગુજરાત??
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20221222_210326.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *