ડાકોર શહેર માં *વિશ્વ હિન્દૂ પરિષદ* દ્વારા તારીખ- 11/10/2022 ના રોજ ચિરાગભાઈ પટેલ નાં ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો. તેમાં પ્રતીક ચૌહાણ, મિતુલ પટેલ, મુકેશભાઈ દલવાડી,કનકભાઈ જોષી, જીગ્નેશ ખંભોળાજા, કલ્પેશભાઈ શાહ, હિરેન પટેલ,પ્રાંશુ,યજ્ઞેશ શુક્લ, વિજય પટેલ,અને દુર્ગા વાહિની માંથી રૂપલ ચૌહાણ,આર્ચી ભ્રહ્મભટ્ટ , અને માતૃશક્તિ માંથી સંગીતાબેન ભ્રહ્મભટ્ટ, સંગીતાબેન ભાટિયા ચેતનાબેન પંડ્યા,અને સોસાયટી ના સ્ભ્યોએ હાજરી આપી શોભા વધારી હતી. જય શ્રી રામ
*વિશ્વ હિન્દૂ પરિષદ ડાકોર શહેર*
માં નર્મદાજીની અસીમ કૃપા,
સદગુરુ ભગવાન નારાયણ બાપુજી,
તેમજ હનુમાનજી મહારાજની અતિશય કૃપા તેમજ આપ સૌના આશીર્વાદ થી જય નારાયણ સુંદરકાંડ પરિવાર દ્વારા બીજા એક અન્નક્ષેત્ર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
માં નર્મદાજી ની ચાલતા પરિક્રમા કરતા સાધુ-સંતો, ભક્તો, સ્વજનો આ અન્નક્ષેત્ર મા આવી અને ભોજન પ્રસાદી ગ્રહણ કરશે તેમજ રાત્રી રોકાણ પણ કરશે
વક્તા શ્રી વિનુભાઈ
મોબાઈલ નંબર 94293 11793


