નસવાડી તાલુકા શિકોની સહકારી મંડળીમાંથી ૩૦ લાખની કોન લઈ શિક્ષકોએ હાથ ઉંચા કરી દેતા મામલો કોર્ટમાં
નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષકોની |સહકારી મંડળી લી ની સ્થાપના |૧૯૬૦ માં કરવામાં આવી જેમાંથી શિક્ષકોને ધિરાણ મળી શકે હાલ નસવાડીમાં સામાન્ય સભા મળી જેમાં મંડળીના તમામ હોદ્દેદારો અને સભાસદો હાજર રહ્યાં જયારે મંડળીમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં ખાસ બે મુદ્દા પર ઠરાવ કરવામાં આવ્યો પ્રથમ મુદ્દો ૨૩ જેટલા શિક્ષકો એ મંડળી માંથી લોન લીધી હતી. અને તેમની બદલી થઇ છે, અને ૭ જેટલા તાલુકામાં હાજર છે અને એવા શિક્ષકો જે ૫ થી ૭ વર્ષનો લાંબો સમય થયો છતાં મંડળીના ૩૦ લાખથી વધુ | અને મંડળીની નોટિસનો જવાબ પણ આપતા નથી અને લોનના નાણાં ચાઉ । કાવાની ફિરાકમાં હોય એવા ૩૦ જે | શિક્ષકો સામે કાયદાકીય કાર્યવાહી કરવા । । હોદેદારો અને સભાસદની હાજરીમાં રાવ પાસ કરી મામલો કોર્ટમાં સોંપ્યો છે. હું મળીનાં પ૦ ટકા શિક્ષક સભાસદો છે. મંડળી પાસે (૯૪૬૫૨૧૮૮)નવ | કરોડથી વધુનો ભંડોળ છે. ૩૫૦ જેટલા શિક્ષકો ૮કરોડ થી વધુ ની રકમની લોન લીધી છે. હાલ મંડળીએ વાર્ષિક ૭ લાખ રૂપિયાનો ફાયદો કર્યો છે. મંડળી શરૂઆતમાં ૫૦ હજાર જેટલી લોન આપતી હતી.લોનની રકમની ભરપાઈ નથી કરતા. જયારે હાલ ૫ લાખ ની લોન શિક્ષકો લઈ નવ કરોડનું ભંડોળ ધરાવતી મંડળીએ સાત લાખનો નફો કર્યો શકે છે. સામાન્ય સભા માં બીજો ઠરાવ જે થયો તેમાં હવે ૫ લાખ પી વધીને શિક્ષકો ૬ લાખની લોન લઈ શકો હાલ તો જે ૩૦ ડી ફોલ્ટરો શિક્ષકો છે તેવો પાસેથી બાકી પડતી રકમ લેવા નસવાડી તાલુકા પ્રા.શિક્ષકોની સહકારી મંડળી લી કોર્ટના દ્વારા ખકડાવ્યા છે લોનની રકમ ન ભરી મંડળીની રકમથી વૈભવી જીવન જીવવા ટેવાયેલા ડિફોલ્ટર શિકો પર તવાઇ આવશે. નસવાડી તાલુકા પ્રા.શિક્ષકોની સહકારી મંડળી લી.ના પ્રમુખ દિનેશ ભાઈ ”ના જણાવ્યા મુજબ ૩૦ જેટલા શિક્ષકો એ મંડળીમાંથી લોન લીધી છે અને છેલ્લા ૫ થી વર્ષનો લાંબો | સમય થયો હોવા છતાં મંડળીની લોનની રકમ ભરપાઈ ન કરતા એવા શિક્ષકો પાસે બાકી નાણાં મેળવવા માટે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area


