Gujarat

પાલનપુર શહેર પશ્વિમ પોસ્ટે વિસ્તારમાંથી લોડીંગ રીક્ષામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ૨,૫૦,૭૩૦/- નો મુદામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર*

પાલનપુર શહેર પશ્વિમ પોસ્ટે વિસ્તારમાંથી લોડીંગ રીક્ષામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/ બીયરની બોટલ નંગ ૯૮ કિ.રૂા.૪૫,૭૩૦/- નો રાખી ગે.કા. રીતે ગુપ્ત ખાનું બનાવી હેરાફેરી કરતી લોડીંગ રીક્ષા કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- ની મળી કુલ કિંમત રૂા. ૨,૫૦,૭૩૦/- નો મુદામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર, બનાસકાંઠા “
 શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓએ દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય.
 જે સુચના અન્વયે શ્રી એસ.ડી ધોબી પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી એ.બી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પી.એલ.આહીર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ પાલનપુર શહેર પશ્ચિમ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન બાતમી હકીકત મેળવી ગઠામણ ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર લોડી રીક્ષા નંબર GJ.01.TD.2314 માંથી ભારતીય બનાવટના રીક્ષા નં વિદેશી દારૂ/બીયરની બોટલ ૯૮ કિ.રૂા.૪૫,૭૩૦/- નો રાખી ગે.કા. રીતે ગુપ્ત ખાનું બનાવી હેરાફેરી કરતી લોડીંગ રીક્ષા કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- સાથે કુલ કિ.રૂ.૨,૫૦,૭૩૦/- નો મુદામાલ પકડી પાડી રીક્ષાના ચાલક કમલેશભાઇ ઇશ્વરભાઇ જાતે.પ્રજાપતિ રહે.અંબીકાનગર મેઘાણીનગર અમદાવાદ શહેર તથા હુજાભાઇ બાબુજી જાતે.માજીરાણા રહે.ગામ.બીજરોલ (ગોળીયા) તા.સાંચોર જીલ્લો.જાલોર (રાજસ્થાન) તથા દારૂનો જથ્થો આપનાર નરપતસિંહ રાજપુત જેનો ભાદરોણા તા.સાંચોર રાજસ્થાન વાળાઓ વિરુધ્ધમાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે
 બનાસકાંઠા
 બાતમી મેળવનાર કર્મચારી
 લ.સી.ઓ. પાલનપુ પો.કોન્સ. નિર્ભ્રાતકુમાર નાનચંદભાઇ એલ.સી.બી. પાલનપુર
 કામગીરીમાં જોડાયેલ કર્મચારી
 1 એ.એસ.આઇ. રઘુવીરસિંહ રણજીતસિંહ એલ.સી.બી. પાલનપુર
 2 એ.એસ.આઇ. મુકેશકુમાર ડાહ્યાભાઇ એલ.સી.બી., પાલનપુર 3. હેડ.કોન્સ. નિકુલસિંહ રણજીતસિંહ એલ.સી.બી. પાલનપુર
 4 હેઙ.કોન્સ. દિલિપસિંહ દલજીજી એલ.સી.બી. પાલનપુર
 5 પો.કોન્સ. શૈલેશજી હરીજી એલ.સી.બી. પાલનપુર
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20221217-WA0149.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *