Gujarat

પાવીજેતપુર તાલુકાના જામ્બા ચોકી ગામે વૃદ્ધને સાપ કરડતાં કરુણ મોત              

પાવીજેતપુર તાલુકાના જામ્બા ગામે એક વૃદ્ધને સાંપ કરડતા કરુણ મોત થવા પામ્યું છે.
           પાવીજેતપુર તાલુકાના જામ્બા ચોકી ગામે રહેતા બલસીંગભાઈ હિંમતભાઈ રાઠવા ( ઉ . વ ૫૫ ) નાઓ સવારે પોતાના ઘરમાંથી બળદ બહાર ખેતર ના છેડા ઉપર બાંધવા માટે ગયા હતા તે સમયે એકાએક તેમને જમણાં પગના અગુંઠા ઉપર ઝેરી સાપે ડંખ મારતા ઇજા થવાથી તેમને તાત્કાલિક કદવાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવમાં આવ્યા હતા. કદવાલ દવાખાનામાં હાજર ડોક્ટરો તપાસ કરતા બલસીંગભાઈ ને મૃત જાહેર કરેલ હતા.  કદવાલ સામુહિક આરોગ્ય ખાતે તેમનું પી.એમ. કરવામાં આવ્યું હતું. કદવાલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220801-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *