Gujarat પીપળવા ગામે રસ્તા પર વરસાદી પાણી ભરાયા.. Posted on July 15, 2022 Author Admin Comment(0) ગિરગઢડા ભરત ગંગદેવ પ્રાચી નજીક પીપળવા ગામે વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા હતા અને નીચાણાવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ભરાયા હતા. રસ્તા પરથી જાણે નદી વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા.. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.