હાલમાં ચોમાસાનો સમય ચાલી રહ્યો હોય મચ્છર જન્યો રોગો માં વધારો જોવા મળી રહ્યો છે અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે ત્યારે અલી ખેરવા ગ્રામ પંચાયત દ્વારા ddt પાવડર નો છટકાવ કરવામાં આવ્યો હતો અલી ખેરવા પંચાયતના વિવિધ વિસ્તારોમાં ગ્રામ પંચાયતની ટીમ દ્વારા પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો
ચોમાસા દરમ્યાન મચ્છરજન્ય રોગો ના ફેલાય તેને ધ્યાનમાં રાખીને આજરોજ અલગ અલગ વિસ્તારમાં અલિખેરવા જૂથ ગ્રામ પંચાયત દ્વારા ડિડિટી પાવડર નો છટકાવ કરવામાં આવેલ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

