Gujarat

મહુધા ડિસ્ટી કેનાલ પર નો રસ્તો અતિ બિસ્માર અને કાદવ કીચડ ની હાલતમાં 

મકસુદ કારીગર,કઠલાલ
મહુધા ડાકોર રોડ પર બાવીસી ની વાળી પાસે આવેલી ડિસ્ટી કેનાલ પર આવેલો સર્વિસ રોડ પાકો બનાવા માટે સ્થાનિક રહીશો દ્વારા કેનાલ વિભાગ , સરકારી વહીવટી તંત્ર અને આગેવાનો,અગ્રણીઓન વારંવાર રજુઆતો કરાઈ હોવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી સ્થાનિક લોકો ને ચોમાસામાં ઘણી મુશ્કેલીઓ નો સામનો કરી અહીં પસાર થવું પડે છે જ્યારે વરસાદ ની ઋતુમાં સ્મશાન યાત્રા જવાં માટે પણ કાદવ કીચડ નાં રસ્તા પર થી પસાર થવું પડે છે.

IMG_20220725_185222.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *