Gujarat

માનવતાનું ઉદારહણ પૂરું પાડતા એક સામાન્ય વ્યક્તિ કામિલ ચા ની શોપ પર નોકરી કરતા જાહિદભાઈ

માનવતાનું ઉદારહણ પૂરું પાડતા એક સામાન્ય વ્યક્તિ કામિલ ચા ની શોપ પર નોકરી કરતા જાહિદભાઈ દિલાવરભાઈ સૈયદ ગત તારીખના રોજ અમરેલી શહેર મા આવેલ માણેકપરા વિસ્તાર પર  મારૂતિ કુરિયર ની શોપ ધરાવતા વેપારી ની ગત તારીખ 28/02/2022 ના રોજ પોતા ના ઘેર પરત જતા હોય તે દરમિયાન પુતાની હાથ મા પેરેલ લક્કિ ખોવાઈ ગયેલ હોઈ તેની  કિંમત 151000 નો મુદ્દામાલ   પરત કરાવતા અમરેલી સિટી  પોલિસ સબ ઇન્સ્પેક્ટર એમ એ મોરી સાહેબ તથા બહાર પરા બીટના જમાદાર બહાદુર ભાઈ વાળા અશોકસિંહ મોરી જનકભાઈ હિમાસિયા  દ્વારા મૂળ માલિક ને પરત આપવાતા વેપારી ગોપાલભાઈ દ્વારા કામિલ ચા શોપ પર નોકરી કરતા
જાહિદભાઈ દિલાવરભાઈ સૈયદ તથા સિટી પોલીસ સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG_20220301_175339.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *