* અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનેલા હોય અને અમરેલી જીલ્લાના વણ-શોધાયેલા મિલ્કત સંબધી ગુન્હાઓના ભેદ ઉકેલવા તથા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ સુચના અને માર્ગદશર્ન આપેલ
હોય,જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સ્રર્વેલન્સ સ્કોડના UHC ભરતભાઇ મુહાભાઇ વાળા તથા UHC ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા વિગેરે પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન જાપોદર, ગામના બસ સ્ટેશનમાંથી એક ઇસમને કોઇ બીલ કે આધાર પુરાવા વગરના જૂદી-જૂદી કંપનીના અને અલગ અલગ મોડેલના કુલ-૦૩ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૬,૦૦/-તથા મોટર સાયકલ હિરો હોન્ડા એકસટ્રીમ રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૧,૦૦૦/- નો મુદામાલ શક પડતી મિલ્કત તરીકે Cr.P.C.કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી, મજકુર ઇસમને રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૨૦૩૧૬/૨૦૨૨, આઇ.પી.સી. કલમ- ૩૮૦,૪૫૭,૧૧૪ મુજબના ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે
*પકડાયેલ ઇસમ:-*
(૧) મહેશભાઇ મનુભાઇ ધાખડા ઉ.વ.૨૯ ધંધો-ખેતી રહે.ઝાંપોદર તા.રાજુલા જિ.અમરેલી
*શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરેલ મુદામાલ*
(૧) જૂદી-જૂદી કંપનીના અને અલગ અલગ મોડેલના કુલ-૦૩ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૬૦૦૦/- તથા મોટર સાયકલ
હિરો હોન્ડા એકસટ્રીમ રૂ.૧૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૧,૦૦૦/-
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી ડી.વી.પ્રસાદ તથા રાજુલા પો.સ્ટે.ના સ્રર્વેલન્સ સ્કોડના UHC
ભરતભાઇ મુહાભાઇ વાળા તથા UHC ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળનાઓએ કરેલ છે
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

