Gujarat

સાવરકુંડલા માનવમંદિરનાં ભક્તિરામ બાપુની પ્રેરક નિશ્રામાં સૌની લાડકી રાધાનો ત્રીજા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————

સાવરકુંડલા માનવ મંદિરની રાધાનો ત્રીજો જન્મદિવસ અમરેલી બાયપાસ પર આવેલ વૃદ્ધાશ્રમમાં માનવ મંદિરના પૂ.ભક્તિબાપુ વૃદ્ધાશ્રમ ના મનિશાદીદી અને સેવકો મિત્રોએ કેક કાપી ઉજવ્યો અને રાધાને આશીર્વાદ આપ્યા..આ પ્રસંગે વર્ણીરાજ લાઈવ કેક ના ગૌતમ પાઘડળ દ્વારા સુંદર કેક બનાવી આપી..

IMG-20220112-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *